કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઈડલી (Idli Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઈડલી (Idli Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઈડલી (Idli Recipe in Gujarati)

Dev Pala
Dev Pala @cook_27176984

મદ્રાસ ની જૂની અને જાણીતી વાનગી ઈડલી નાના મોટા બધા ને ભાવે છે .

મદ્રાસ ની જૂની અને જાણીતી વાનગી ઈડલી નાના મોટા બધા ને ભાવે છે .

વધુ વાંચો

ઈડલી (Idli Recipe in Gujarati)

Dev Pala
Dev Pala @cook_27176984

મદ્રાસ ની જૂની અને જાણીતી વાનગી ઈડલી નાના મોટા બધા ને ભાવે છે .

મદ્રાસ ની જૂની અને જાણીતી વાનગી ઈડલી નાના મોટા બધા ને ભાવે છે .

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
6 સર્વિંગ્સ
  • 3 કપચોખા
  • 1 કપઅડદ દાળ
  • 1 કપરવો
  • સંભાર માટે
  • 1 કપતુવેર દાળ
  • 1 નંગબટેટુ સમારેલ
  • 1 નંગકાંદા સમરેલ
  • 1 કપકોબી સમારેલ
  • 1 કપટમેટુ સમારેલ
  • 1 ચમચીઆદુ મરચાં પેસ્ટ
  • સરગવાની 1 શીંગ
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીલાલ ચટણી પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • સંભાર ના વઘાર માટે
  • 1/2 ચમચીરાઈ
  • 3-4લવિંગ
  • 2-3 ટુકડાતજ
  • 1 કપડુગલી સમારેલી
  • 1ટમેટુ
  • 1ટીરખી કઢીપતા
  • સર્વ કારવા માટે નાળિયળ ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    પહેલા ચોખા ને અડદની દાળ ને 5 થી 6 કલાક પલાળીને પીસી લો ત્યારબાદ તેમાં રવો એડ કરો

    ઈડલી (Idli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તુવેર દાળમાં બધા વેજીટેબલ નાખીને બાફીલો 4 સીટી કરો

    ઈડલી (Idli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી ઇડલીના સ્ટેન્ડ માં તેલ લગાવી ને ખીરું મૂકી ઈડલી 7 મિનિટ માટે બાફવા મુકો

    ઈડલી (Idli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    દળ બફાઈ જાય પછી તેને પીસી વધાર કરો એક પેનમાં તેલ લઈ તેલ ગરમ થઇ પછી રાઈ નાખો પછી તજ, લવિંગ, નાખી પછી ડુંગળી સાંતળો ત્યારબાદ કઢી પતા નાખીને પીસેલી દાલ ઉમેરો ઉપરથી સંભાર મસાલો ઉમેરો ને મસાલા કરો

    ઈડલી (Idli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી 7 મિનિટ દાળ ઉકળે પછી બાફેલી સરગવાની સીંગ ઉમેરો

    ઈડલી (Idli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ઈડલી અને સંભાર થઇજાય પછી નાળિયળ ની ચટણી સાથે સર્વે કરો, તો તૈયાર છે ઈડલી સંભાર

    ઈડલી (Idli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dev Pala
Dev Pala @cook_27176984
પર November 28, 2020 13:52

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઈડલી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આમળા જીરા ગોળી(Amla Jeera Goli Recipe in Gujarati)
  2. આમળા કેન્ડી (Amla candy Recipe in Gujarati)
  3. ગુંદર ના લાડુ (Gundar na ladu recipe in gujarati)
  4. પાવ ભાજી(Pav Bhaji Recipe in Gujarati)
  5. ખારી શીંગ(Salted peanuts recipe in Gujarati)
  1. ગુજરાતી થાળી (Gujarati thali recipe in Gujarati)
  2. ખજૂર લાડુ (Khajur Ladoo Recipe in Gujarati)
  3. સેવ ટામેટાં નું શાક(Sev Tomato Shaak Recipe in Gujarati)
  4. લીલી ડુંગળી નુંસલાડ (Green Onion Salad Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14130134
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close