ખારી શીંગ(Salted peanuts recipe in Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)

#GA4
#Week12
કાજુ, બદામ ની જેમ શીંગ માથી પણ પ્રોટીન અને મીનરલ પુષ્કળ પ્રમાણમાં મળે છે અને બધા જ લોકો ને ખાવી પોસાય એમ છે તો મે ખારી઼ શીંગ બનાવી છે

ખારી શીંગ(Salted peanuts recipe in Gujarati)

#GA4
#Week12
કાજુ, બદામ ની જેમ શીંગ માથી પણ પ્રોટીન અને મીનરલ પુષ્કળ પ્રમાણમાં મળે છે અને બધા જ લોકો ને ખાવી પોસાય એમ છે તો મે ખારી઼ શીંગ બનાવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. ૧ કિલો શીંગ
  2. ૧+૧/૨ ગ્લાસ પાણી
  3. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    પાણી મા મીઠું નાખીને ઓગાળી ને શીંગ ને ૨ કલાક પલાળવી

  2. 2

    શીંગ ને એ જ મીઠાવાળા પાણી મા કુકરમાં એક જ સીટી કરવાની (ખાસ ધ્યાન રાખવું એક જ સીટી કરવી)

  3. 3

    ૨ થી ૩ કલાક આછા કપડા ઉપર તડકામા સૂકવી, પછી થોડી થોડી શીંગ ને માઈક્રો કરવી ૪ કે ૫ મીનીટ માટે,વચ્ચે વચ્ચે દોઢેક મીનીટ થાય એટલે શીંગ ને ફેરવવી.

  4. 4

    ઓવન ના હોય તો જાડા લોયામાં દોઢ વાટકો મીઠું લઈ તેના શેકવી, ઓવનમાં શીંગ શેકાઈ જાય એટલે એરટાઇટ ડબા મા ભરી દો એકદમ બહાર જેવી જ શીંગ થાશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

Similar Recipes