બેસન(Besan recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકાને બાફી લેવા અને પછી તેના નાના કટકા કરી લેવા ડુંગળી ટામેટા ના પણ કટકા કરી લેવા આદુ લસણ મરચા ને પણ ખાંડણીમાં ટોચી લેવા ચણાના લોટને પાણીમાં ડોઈ લેવો
- 2
એક તપેલામાં તેલ મૂકી તેમાં તજ લવિંગ મૂકો પછી થોડી રાઈ જીરુ નાખો તેલ ગરમ થઈ જાય પછી તેમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ નાખો પછી ડુંગળી ટામેટાં અને બટાકા ઉમેરો પછી બધા મસાલા નાખી ચડવા દો
- 3
મસાલા ચડી જાય પછી તેમાં પાણી નાખી ઉકળવા મૂકો પછી ડોઇ ને તૈયાર કરેલ ચણાનોલોટ નાખો લોટ નાંખી થોડી વખત ઉકાળવા દો ઉકળી જાય પછી તેને ગરમાગરમ પીરસો બેસનને ભાત સાથે પણ ખાઈ શકાય અને એકલું પણ સ્વાદિષ્ટ લાગે છે
- 4
Keywords
Similar Recipes
More Recipes
- ટોઠા (Totha Recipe In Gujarati)
- બારબેક્યું નેશન સ્ટાઇલ ક્રિસ્પી આલુ ઈન કજુન ડીપ(Crispy aloo in kajun dip recipe in Gujarati)
- મિક્સ લીલી ભાજીનું લોટવાળુ ચટપટું શાક(Lili bhaji nu lotvalu shak recipe in Gujarati)
- ઇન્સ્ટન્ટ સેવ ખમણી (Instant Sev Khamni recipe in Gujarati)
- મેથી ની ભાજી ના ભજીયા (Methi bhajiya recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14158571











ટિપ્પણીઓ