કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
એપલ સ્ટ્રોબેરી ડ્રાયફ્રૂટ પુડિંગ (Apple Strawberry Dryfruit Pudding Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
એપલ સ્ટ્રોબેરી ડ્રાયફ્રૂટ પુડિંગ (Apple Strawberry Dryfruit Pudding Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

એપલ સ્ટ્રોબેરી ડ્રાયફ્રૂટ પુડિંગ (Apple Strawberry Dryfruit Pudding Recipe In Gujarati)

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
અમદાવાદ

એપલ સ્ટ્રોબેરી ડ્રાયફ્રૂટ પુડિંગ (Apple Strawberry Dryfruit Pudding Recipe In Gujarati)

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
અમદાવાદ
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  • ૧સફરજન
  • ૧.૫ ગ્લાસ દૂધ
  • ૧ ચમચીસ્ટ્રોબેરી કસ્ટર્ડ પાઉડર
  • ૧ ચમચીકોર્નફ્લોર પાઉડર
  • ૪-૫ ચમચી ખાંડ
  • ૮ થી ૧૦ ટીપા એપલ એસેન્સ
  • ૩ ચમચીકાજુ, બદામ,પિસ્તા નું કતરણ
  • ૧ ચમચીજેલી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પહેલા એક સફરજન લઇ તેની છાલ કાઢી નાના ટુકડા કરી લો.

    એપલ સ્ટ્રોબેરી ડ્રાયફ્રૂટ પુડિંગ (Apple Strawberry Dryfruit Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ ટુકડા એક વાસણ માં લઇ તેમાં ૧.૫ ગ્લાસ દૂધ ઉમેરો. ત્યારબાદ તેમાં ૧ ચમચી સ્ટ્રોબેરી કસ્ટર્ડ પાઉડર અને ૧ ચમચી કોર્નફ્લોર ઉમેરો.

    એપલ સ્ટ્રોબેરી ડ્રાયફ્રૂટ પુડિંગ (Apple Strawberry Dryfruit Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    એપલ સ્ટ્રોબેરી ડ્રાયફ્રૂટ પુડિંગ (Apple Strawberry Dryfruit Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ૪ થી ૫ ચમચી ખાંડ ઉમેરો.ત્યારબાદ ૮ થી ૧૦ ટીપા એપલ એસેન્સ ઉમેરો. (ટેસ્ટ મુજબ ખાંડ વધારે- ઓછી નાખી શકાય)

    એપલ સ્ટ્રોબેરી ડ્રાયફ્રૂટ પુડિંગ (Apple Strawberry Dryfruit Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    એપલ સ્ટ્રોબેરી ડ્રાયફ્રૂટ પુડિંગ (Apple Strawberry Dryfruit Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બધું બ્લૅન્ડ કરી દો. બરાબર ચમચી થી હલાવી નાખો.

    એપલ સ્ટ્રોબેરી ડ્રાયફ્રૂટ પુડિંગ (Apple Strawberry Dryfruit Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    એપલ સ્ટ્રોબેરી ડ્રાયફ્રૂટ પુડિંગ (Apple Strawberry Dryfruit Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ગેસ પર એક કડાઈ માં મિશ્રણ નાખી હલાવતા રહો. ધીમે ધીમે પુડિંગ ઘટ્ટ થવા લાગશે.

    એપલ સ્ટ્રોબેરી ડ્રાયફ્રૂટ પુડિંગ (Apple Strawberry Dryfruit Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પુડિંગ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો. ત્યારબાદ તેમાં એક સફરજન ની ચીર ખમણી ને ઉમેરો. હવે બરાબર ચમચી લઇ મિક્સ કરી દો.

    એપલ સ્ટ્રોબેરી ડ્રાયફ્રૂટ પુડિંગ (Apple Strawberry Dryfruit Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે પુડિંગ ને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરવા મૂકી દો.(ફ્રીઝ માં પણ ઠંડુ કરી ખાઈ શકાય)

    એપલ સ્ટ્રોબેરી ડ્રાયફ્રૂટ પુડિંગ (Apple Strawberry Dryfruit Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે પુડિંગ ને ગ્લાસ માં ભરી તેની ઉપર કાજુ,બદામ,પિસ્તા ની કતરણ અને જેલી નાખી સર્વ કરો.

    એપલ સ્ટ્રોબેરી ડ્રાયફ્રૂટ પુડિંગ (Apple Strawberry Dryfruit Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    એપલ સ્ટ્રોબેરી ડ્રાયફ્રૂટ પુડિંગ (Apple Strawberry Dryfruit Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
પર July 16, 2021 06:34
અમદાવાદ
masterchef👩‍🍳@sweet home
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Neelam Patel
Neelam Patel @neelam_207
September 29, 2021 18:35
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Apple સ્ટ્રોબેરી ડ્રાયફ્રૂટ પુડીંગ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ટામેટાં નાં ભજીયા (Tomato Bhajiya Recipe In Gujarati)
  2. સુરતી પાપડી મુઠીયા નું શાક (Surti Papdi Muthia Shak Recipe In Gujarati)
  3. પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
  4. મસુર દાળ ના વડા (Masoor Dal Vada Recipe In Gujarati)
  5. ફાડા લાપસી (Fada Lapsi recipe in Gujarati)
  1. મગ ની છડી દાળ ની ખીચડી (Moong Chhadi Dal Khichdi Recipe In Gujarati)
  2. દૂઘી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
  3. રેડ સોસ પેને પાસ્તા (Red Sauce Penne Pasta Recipe In Gujarati)
  4. બીટ ના અપ્પમ (Beetroot Appam Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14159833
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close