કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ પનીર પરાઠા(Aloo paneer parotha Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ પનીર પરાઠા(Aloo paneer parotha Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલુ પનીર પરાઠા(Aloo paneer parotha Recipe in Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

આલુ પનીર પરાઠા બ્રેકફાસ્ટ,લંચ ,ડીનર અથવા પિકનીક માટે ની સારી રેસીપી છે. અથાણા,દહીં કે ચટણી ,કેચઅપ સાથે સર્વ કરી શકાય છે..

આલુ પનીર પરાઠા બ્રેકફાસ્ટ,લંચ ,ડીનર અથવા પિકનીક માટે ની સારી રેસીપી છે. અથાણા,દહીં કે ચટણી ,કેચઅપ સાથે સર્વ કરી શકાય છે..

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35,40 મીનીટ
4વ્યકિત
  • 8 નંગમોટા બાફેલા બટાકા
  • 100 ગ્રામપનીર આશરે( માખન કાઢયા પછી ની છાસ મા થી પનીર બનાયુ છે
  • મીઠુ સ્વાદ પ્રમાણે
  • 1 ચમચીઆદુ,મરચા ની પેસ્ટ
  • 1/2 ચમચીલસણ ની પેસ્ટ
  • 2 ચમચીકોથમીર
  • 1/4 ચમચીહળદરપાઉડર
  • તેલ /ઘી શેકવા માટે
  • 1બાઉલ ઘંઉ ના લોટ
  • મીઠુ સ્વાદ પ્રમાણે
  • 2 ચમચીમોયન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35,40 મીનીટ
  1. 1

    સ્ટફીગ માટે....બાફેલા બટાકા ને છોલી ને મેશ કરી લો,પનીર ને છીણી થી છીણીને ક્રમ્બલ કરી લો

    આલુ પનીર પરાઠા(Aloo paneer parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બટાકા,પનીર,મીઠુ,આદુ,મરચા ની પેસ્ટ,લસણ ની પેસ્ટ, હળદરપાઉડર કોથમીર નાખી મિકસ કરી ને ગોલા બનાવી લો સ્ટફીગ તૈયાર છે 12 ગોલા બને છે

    આલુ પનીર પરાઠા(Aloo paneer parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઉપરી પડ માટે... ઘંઉ ના લોટ મા મીઠુ,મોયન નાખી ને પાણી થી સોફટ,સ્મૂધ રોટલી જેવો લોટ બાન્ધી ને 5મીનીટ રેસ્ટ આપો.

    આલુ પનીર પરાઠા(Aloo paneer parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારપછી લોટ સરસ મસળી ને લુઆ પાડી ને સ્ટફીગ ના ગોલા ભરી સીલ કરી ને પરાઠા ગોલ વણી લો

    આલુ પનીર પરાઠા(Aloo paneer parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ પનીર પરાઠા(Aloo paneer parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તવા ગરમ કરી ને તેલ લગાવી ને બન્ને બાજૂ ગોલ્ડન ગુલાબી શેકી લો. આલુ પનીર પરાઠા તૈયાર છે‌ ગરમાગરમ પરાઠા ને બ્રેકફાસ્ટ,લંચ,ડીનર મા એન્જાય કરી શકો છો

    આલુ પનીર પરાઠા(Aloo paneer parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    આલુ પનીર પરાઠા(Aloo paneer parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર December 05, 2020 08:55
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Swaminathan
Swaminathan @Swami_180828
December 05, 2020 09:02
Yummy madam 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા Paneer પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પલમ કેક પ્રીમીક્ષ(plum Cake Premix Recipe in Gujarati)
  2. રેડ વેલ્વેટ કૂકીઝ(Red Velvet cookies Recipe in Gujarati)
  3. અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
  4. મિક્સ ફ્રૂટ શ્રીખંડ (Mix fruit shrikhand recipe in Gujarati)
  5. સેવ (Sev Recipe in Gujarati)
  1. ગાઠીયા(Gathiya Recipe in Gujarati)
  2. મગસ(Magas Recipe in Gujarati)
  3. સીતાફળ રબડી (sitafal rabdi recipe in Gujarati)
  4. મિક્સ ફ્રૂટ શ્રીખંડ (Mix fruit shrikhand recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14170949
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close