કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકલેટ મિક્સ ફ્રૂટ કપ Chocolate Mix fruit cup recipe in Gujarati )
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકલેટ મિક્સ ફ્રૂટ કપ Chocolate Mix fruit cup recipe in Gujarati ) રેસીપી મુખ્ય ફોટો

ચોકલેટ મિક્સ ફ્રૂટ કપ Chocolate Mix fruit cup recipe in Gujarati )

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
Vadodra

#Cookpad Turns4
હેપી બર્થ ડે.....હેપી બર્થ ડે...🎂🎉🍥🎊
Many many happy birthday to lovly Cookpad😘
આ રેસિપી બનાવી ખૂબ જ ઇઝી ઇન્ટરેસ્ટિંગ અને ટેસ્ટી છે. અને ખૂબ જ હેલ્થી છે👌😋

#Cookpad Turns4
હેપી બર્થ ડે.....હેપી બર્થ ડે...🎂🎉🍥🎊
Many many happy birthday to lovly Cookpad😘
આ રેસિપી બનાવી ખૂબ જ ઇઝી ઇન્ટરેસ્ટિંગ અને ટેસ્ટી છે. અને ખૂબ જ હેલ્થી છે👌😋

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
3 વ્યક્તિ
  1. 115 ગ્રામઓટ્સ
  2. 1/2ખાંડ ચાસણી માટે
  3. જરૂર મુજબ ખાંડ ડૂબે એટલું પાણી
  4. 2ચમચા મધ
  5. 1 ચમચીપાણી
  6. 1/2મેલ્ટ ડાર્ક ચોકલેટ
  7. સીઝનલ કોઈ પણ ચારથી પાંચ ફ્રૂટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઓટ્સ ને 5mint માટે શેકી લો, ત્યારબાદ નોનસ્ટિક પેનને ની અંદર ખાંડ અને ખાંડ ડૂબે એટલું પાણી લઈ અડધા તારની ચાસણી બનાવવી અને તેમાં શેકેલા ઓટ્સ ને એડ કરી મિક્સ કરી લો

    ચોકલેટ મિક્સ ફ્રૂટ કપ Chocolate Mix fruit cup recipe in Gujarati ) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બધા ઓટ્સ ચાસણી થી ક્રિસ્પી અને થોડા sticky થઈ જશે હવે તેમાં મધ અને તજનો પાઉડર એડ કરીને એક બાઉલ ની અંદર થોડું ઘી લગાવી,ઓટના મિશ્રણમાંથી ત્રણ સરખા બોલ કરી લો, એક વાટકી ની અંદર એક બોલ મૂકી ને વાટકી જેવો શેપ આપો અને આ ત્રણે વાટકી ને ફ્રીજની અંદર પાંચ મિનિટ માટે મૂકી દો

    ચોકલેટ મિક્સ ફ્રૂટ કપ Chocolate Mix fruit cup recipe in Gujarati ) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ મિક્સ ફ્રૂટ કપ Chocolate Mix fruit cup recipe in Gujarati ) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ મિક્સ ફ્રૂટ કપ Chocolate Mix fruit cup recipe in Gujarati ) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આ વાટકી ની અંદર મેલ્ટ કરેલી લીક્વીડ ડાર્ક ચોકલેટ એડ કરો

    ચોકલેટ મિક્સ ફ્રૂટ કપ Chocolate Mix fruit cup recipe in Gujarati ) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે,આ બાઉલ માં મનપસંદ સિઝનલ ફળ ના પીસ એડ કરો અને તેની લહેજત માણો.

    ચોકલેટ મિક્સ ફ્રૂટ કપ Chocolate Mix fruit cup recipe in Gujarati ) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ મિક્સ ફ્રૂટ કપ Chocolate Mix fruit cup recipe in Gujarati ) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ મિક્સ ફ્રૂટ કપ Chocolate Mix fruit cup recipe in Gujarati ) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ચોકલેટ મિક્સ ફ્રૂટ કપ Chocolate Mix fruit cup recipe in Gujarati ) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
પર December 09, 2020 11:31
Vadodra

ટિપ્પણીઓ (16)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
July 10, 2022 23:37
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સ્ટ્રોબેરી વોફલ(Strawberry waffle Recipe in Gujarati)
  2. પ્લમ કેક(Plum cake recipe in Gujarati)
  3. અસાઈ બોલ(Asai bowl recipe in Gujarati)
  4. તુવેર ની કચોરી (lilva kachori Recipe in Gujarati)
  5. મિક્સ ફ્રૂટ ટ્રફલ બાઉલ(Mixed fruit truffle bowl recipe in Gujarati)
  1. કાજુ કતરી(Kaju katri Recipe in Gujarati)
  2. રાયતાં લાલ મરચાં(Red Chilli pickle Recipe in Gujarati)
  3. આમળાનું અથાણું(Amla Pickle Recipe in Gujarati)
  4. પપૈયાની આઈસ્ક્રીમ (Papaya icecream Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14196870
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close