સ્ટફ ગાર્લીક બ્રેડ(Stuffed garlic bread recipe in Gujarati)

Dipti Dave @cook_26305419
સ્ટફ ગાર્લીક બ્રેડ(Stuffed garlic bread recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ માં ગરમ પાણીમાં ખાંડ ઓગળી તેમાં યીસ્ટ મિકસ કરી સાઇડ માં ૧૫ મિનિટ મૂકવું.
- 2
બીજા બાઉલ માં મેંદા લોટ ચાળી તેમાં મીઠું, ઇટાલિલોટયન સિસનિંગ, લસણ નું છીણ મિક્સ કરી યિસ્ત નું પાણી મિક્સ કરી લોટ બાધી તેલ લગાડી ૨ કલાક ગરમ જગ્યા એ રેસ્ટ માટે મૂકવું.જેથી લોટ બમણો થઈ જાય.
- 3
લોટ ની કણક ને મેદા નું અટામણ લઇ લોટ થેપી રોટલો વણી તેના ઉપર ચીઝ, બાફેલી મકાઈ, લસણ ની છીણ, જેલેપીનો ભભરાવી. પાણી થી ધર બંધ કરી ઉપર ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવી, બ્રેડ જેમાં બેક કરવા ની હોય તેને ગ્રીસ કરવી.
- 4
ઓવન માં ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ ૨૦ મિનિટ બેક કરવું તૈયાર છે ગરમ ગરમ. સ્ટફ ગર્લીક બ્રેડ.
- 5
ઓવન ના હોય તો કુકર ને ગરમ કરી તેમાં મીઠું પાથરી સ્ટેન્ડ પર ટીન/ ડિશ માં ૩૦ મિનિટ બેક કરવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14208199




ટિપ્પણીઓ (13)