કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડ્રાયફ્રૂઇટ સ્વીટ (Dryfruit Sweet Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડ્રાયફ્રૂઇટ સ્વીટ (Dryfruit Sweet Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ડ્રાયફ્રૂઇટ સ્વીટ (Dryfruit Sweet Recipe in Gujarati)

Komal Pandya
Komal Pandya @cook_24257104

#CookpadTurns4
#Dryfruit
શિયાળા માં ખજૂર ના ડ્રાય ફ્રુટ બોલ ખાવા થી ઘણી એનર્જી મળે છે અને બનાવવા મા ઝટપટ ને ખાવા માં હેલ્થી.....

#CookpadTurns4
#Dryfruit
શિયાળા માં ખજૂર ના ડ્રાય ફ્રુટ બોલ ખાવા થી ઘણી એનર્જી મળે છે અને બનાવવા મા ઝટપટ ને ખાવા માં હેલ્થી.....

વધુ વાંચો

ડ્રાયફ્રૂઇટ સ્વીટ (Dryfruit Sweet Recipe in Gujarati)

Komal Pandya
Komal Pandya @cook_24257104

#CookpadTurns4
#Dryfruit
શિયાળા માં ખજૂર ના ડ્રાય ફ્રુટ બોલ ખાવા થી ઘણી એનર્જી મળે છે અને બનાવવા મા ઝટપટ ને ખાવા માં હેલ્થી.....

#CookpadTurns4
#Dryfruit
શિયાળા માં ખજૂર ના ડ્રાય ફ્રુટ બોલ ખાવા થી ઘણી એનર્જી મળે છે અને બનાવવા મા ઝટપટ ને ખાવા માં હેલ્થી.....

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ મિનીટ
  1. ૫૦૦ ગ્રામ કાળો ખજૂર
  2. ૧ નાની વાડકીકાજુ બદામ ના નાના પીસ
  3. ૩ ચમચીઘી
  4. ૧વાટકો ટોપરા ખમણ રગડોળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ કાળા ખજૂર ના પીસ કરી લો.અને બદામ કાજુ ના પણ નાના પીસ કરી લો.

    ડ્રાયફ્રૂઇટ સ્વીટ (Dryfruit Sweet Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ૧ પેન મા ઘી ગરમ કરવા મૂકો.ગરમ થઇ જાય એટલે તેમાં ખજૂર ના પીસ નાખી દો.

    ડ્રાયફ્રૂઇટ સ્વીટ (Dryfruit Sweet Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડ્રાયફ્રૂઇટ સ્વીટ (Dryfruit Sweet Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેને ધીમા તાપે હલાવો.થોડી વાર પછી ખજૂર એકરસ થઈ ને પોચો થવા લાગશે.

  4. 4

    ત્યારબાદ તેમાં ડ્રાય ફ્રુટ નાખી ને હલાવી લો.ને તુરંત ગેસ બંધ કરી ને ઉતારી લો.

    ડ્રાયફ્રૂઇટ સ્વીટ (Dryfruit Sweet Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેને થોડું ઠંડું થવા દો.એકદમ ઠંડુ થવા ના દેવું.

  6. 6

    ત્યારબાદ તેના બોલ બનાવી ને ટોપરા ના ખમણ મા રગદોળી લો.

  7. 7

    તો રેડી છે ડ્રાય ફ્રુટ ખજૂર સ્વીટ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Komal Pandya
Komal Pandya @cook_24257104
પર December 12, 2020 17:10

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ડ્રાયફ્રૂટ્સ બીસકોટ્ટી(Dryfruit Biscotti recipe in Gujarati)
  2. વેજ કબાબ(Veg Kebab Recipe in Gujarati)
  3. કુકીઝ(Cookies Recipe in Gujarati)
  4. નો બેક ડ્રાયફ્રૂટ બ્રાઉની(No bake dryfruit brownie recipe in Gujarati)
  5. મેથી ના ગોટા(Methi na Gota Recipe in Gujarati)
  1. તુવેર ની કચોરી(Tuver Kachori Recipe in Gujarati)
  2. ડ્રાયફ્રુટ ખજૂર સ્વીટ (Dryfruit Khajur Sweet Recipe in Gujarati)
  3. ડ્રાયફ્રૂઇટ ચીકી(Dryfruit Chikki Recipe in Gujarati)
  4. વેનીલા ચોકલેટ ચિપ્સ મીની બાઈટ
https://cookpad.wasmer.app/in-gu/recipes/14217734
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close