સમોસા (Samosa recipe in Gujarati)

આજે મેં સમોસા બનાવ્યા છે. જે બાળકોને પણ ખૂબ ગમે છે ખાવામાં.
#MW3
સમોસા (Samosa recipe in Gujarati)
આજે મેં સમોસા બનાવ્યા છે. જે બાળકોને પણ ખૂબ ગમે છે ખાવામાં.
#MW3
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટાકાને બાફી લો. વટાણા ને પાણીમાં ઉકાળી લો. વટાણા ચડે એટલે કાણાવાળા વાડકામાં કાઢી લો.
- 2
મેંદો નો લોટ અને સ્વાદ મુજબ મીઠું, ૨ ટેબલસ્પૂન ઘી નું મોણ નાખી પરોઠા જેવો લોટ બાંધો.10 મિનિટ ઢાંકી ને મૂકી દો.
- 3
બટેકા બાફ્યા પછી છાલ કાઢી લો.મેશ કરી દો. કડાઈ માં તેલ લઇ રાઈ, મરચાં ની પેસ્ટ નાખી સાંતળો.હળદળ, ધાણાજીરું, ગરમ મસાલો નાખી બટાકા અને વટાણા નાખીને મિક્સ કરી દો. લીંબુનો રસ, કોથમીરનાખીને ઠંડુ થવા દો.
- 4
રોટલી વણી ને વચે થી કાપી બંને કિનારી ભેગી કરીને કોન વાળી ને સમોસા નો મસાલો ભરો.
- 5
બજાર માટે મોલ્ડ મલે છે સમોસા નું એમાં બનાવાયા છે. બધાં ભરી દો.
- 6
તેલ ગરમ મૂકી સમોસા થોડા તળી લો.પછી જયારે જોઈએ ત્યારે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- 7
સમોસા ગરમ ગરમ ખાવા માટે તૈયાર છે. ખજૂર આમલીની ચટણી જોડે સર્વ કર્યા છે.
Keywords
Similar Recipes
More Recipes























ટિપ્પણીઓ