ચોકલેટ કસ્ટર્ડ પુડિંગ (Chocolate custard pudding recipe in Gujarati)

Dipti Dave @cook_26305419
ચોકલેટ કસ્ટર્ડ પુડિંગ (Chocolate custard pudding recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તપેલીમાં ધુધ ને ગરમ કરી તેમાં ખાંડ મિક્સ કરવી.વાડકીમાં ઠંડા દૂધ મા કસ્ટર્ડ ઓગળી ગરમ દૂધ મી મિકસ કરવું જેથી ગાંગડા ન રહે. તે ધટ્ટ થતા ઠંડું કરવા મૂકવું.
- 2
હાઇડ એન્ડ સીક બિસ્કિટ ને મિક્સર મી ક્રશ કરવા.(તેમાં બટર બેલવી ક્રીમી કરી શકાય મે નથી કર્યું.)
- 3
ગ્લાસ માં પહેલા બિસ્કિટ નું લેયર પછી ઠંડા કસ્ટર્ડ નું લેયર એક પછી એક કેઇ ઉપર ચોકલેટ ચિપ્સ અને ચેરી થી ગાર્નિશ કરવું. ફિઝ મી ઠંડું કરી enjoy the pudding.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14221763










ટિપ્પણીઓ (3)