ચટણી(Chatney recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચટણી બનાવવા માટે પહેલા એક ડીસ મા બધું તૈયાર કરી લેવું. હવે ધાણા ભાજી, આદુમરચા, લીલું લસણ બધું પાણી થી બરાબર સાફ કરી લેવું. બધું સમારી લેવુ.
- 2
સુધારેલી બધું ને ચારણી મા લઈને નીતારી લેવી.હવે મીક્ષ્ચર જાર બધું લઈને ક્રશ કરી લેવુ. તો તૈયાર છે લીલા મરચાં માથી બનતી ચટણી.
- 3
ચટણી વગર બધી વાનગીઓ અધુરી છે. અલગ અલગ ઘણી ચટણીઓ બનાવી શકાય છે. લાલ મરચા ની ચટણી, લીલી રેગ્યુલર ચટણી, આંબલી ની ચટણી અને ભેળ માટે ની ચટણી. આવી રીતે લાલ, લીલા મરચાં નો ઉપયોગ રસોઈ ઘણી જગ્યાએ કરી એ છીએ.
- 4
મે મરચા માથી રેગ્યુલર લીલી ચટણી બનાવી છે. તો તૈયાર છે રેગ્યુલર લીલી ચટણી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલા મરચાંની મિક્સ ચટણી(Green chilli chatney recipe in Gujarati)
#GA4#Week13લીલા મરચાં Jayshree Chauhan -
-
કોથમીર મરચાની ચટણી(Coriander Chilli chutney recipe in Gujarati)
#GA4#Week13#chilliઆવી રીતે બનાવો કોથમીર મરચાની ચટણી , કાળી બિલકુલ નહી પડે. Sejal Dhamecha -
"લીલાં મરચાં ની ચટણી"(Green chilli chatney recipe in Gujarati)
#GA4#Week13#chilli મરચાં નામ સાંભળતા જ કા ચમકે એમાં ય એની વાનગીઓ તો વિચાર કરતાં લિસ્ટ મોટું થઈ જાય ,તળેલા મરચાં, આથેલા મરચાં,ખાટા મરચાં,લસણિયા મરચાં,ગળ્યા મરચાં, ભરેલાં મરચાં, મરચાંના વિવિધ જાતના ભજીયા, મરચાં ની ભજ્જી, મરચાં ના કુંભણીયા,મરચાંની જુદીજુદી જાતની ચટણીઓ વિગેરે... વિગેરે....પણ આપણે ડીપમા ન જતાં હું આપને લીલાં મરચાંની ચટણીની રેશિપી જ બતાવી દઉ તો એ વધુ ઉપયોગી રહેશે. Smitaben R dave -
લીલા મરચા કોથમીર ની ચટણી(Chilli coriander chutney recipe in Gujarati)
#GA4#Week13#લીલા મરચાં Janvi Bhindora -
-
-
લીલા ધાણા અને મરચા ની ચટપટી ચટણી(Coriander, green chilli chatney recipe in Gujarati)
#GA4#Week13#Chilli Sonal Doshi -
-
-
-
-
-
હેલ્થી ચીલા (Healthy Chila Recipe In Gujarati)
#GA4#Week22હેલ્ધી ચીલાએટલે કે આપણા પુડલા પણ થોડા variation સાથે આ પુડલા મે ચણાનો લોટ ભરપૂર પ્રમાણમાં ડુંગળી લસણ ટામેટાં મેથી કોથમીર આદુ એ બધાનો ઉપયોગ કર્યો છે સ્વાદિષ્ટ અને ઝટપટ બની જાય એવા આ હેલ્થી ચીલા Jalpa Tajapara -
ચટણી..(chutney recipe in gujarati)
જમણ મા ચટણી મુખ્ય ભાગ ભજવે છે. બધા ફરસાણ સાથે પીરસાય છે. મે મરચાં નો ઉપયોગ ઓછો કરેલ છે... Mrs Viraj Prashant Vasavada -
-
-
-
-
-
-
લીલાં મરચાની ચટણી(Green chilli chatney recipe in Gujarati)
#GA4#Week13#chilliચટ્ટણી એ પણ લીલાં મરચા ની ખુબ જ સ્વાદિષ્ટ બને છે ભજીયા, ઢોકળા, થેપલા કે કોઈ પણ ફરસાણ વાનગી હોય તેની સાથે બહુ જ સરસ લાગે છ સમય પણ વધુ નથી લાગતો બનાવવા માટે. ગોલ્ડન એપ્રોન નાં પઝલ માંથી આજે chili શબ્દ નો પ્રયોગ કરી લીલી ચટ્ટણી બનાવીશુ Varsha Karia I M Crazy About Cooking -
-
લાલ મરચાની ચટણી(Red chilli chatney recipe in Gujarati)
#GA4#Week13આ ચટણી ફરાળી છે જેથી તમે તેને ફરાળ માં પણ ઉપયોગ માં લઇ શકો padma vaghela -
-
-
મરચાં અને ફુદીનાની ચટણી (Chilli-mint Chutney recipe in Gujarati)
#GA4#Week13#chilli Tejal Rathod Vaja -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14221569
ટિપ્પણીઓ (3)