કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કચોરી(Kachori Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કચોરી(Kachori Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કચોરી(Kachori Recipe in Gujarati)

Trusha Riddhesh Mehta
Trusha Riddhesh Mehta @cook_26548237

#GA4 #week13

#GA4 #week13

વધુ વાંચો

કચોરી(Kachori Recipe in Gujarati)

Trusha Riddhesh Mehta
Trusha Riddhesh Mehta @cook_26548237

#GA4 #week13

#GA4 #week13

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૩ થી ૪
  • તુવેર ૧ મોટો બાઉલ
  • લીલા ફ્રેશ વટાણા ૩/૪ બાઉલ
  • ૧ મોટી ચમચીતેલ
  • ૧ મોટી ચમચીજીરું
  • લીલા મરચા ની પેસ્ટ ૧ થી ૧૧/૨ ચમચી
  • ચમચીખાંડ ૨-૩
  • ૧મોટા લીંબુ નો રસ
  • ૨ ચમચીગરમ મસાલો
  • ૧ નંગકાચુ કેળું બાફેલું
  • મીઠું સ્વાદ મુજબ
  • મેંદા ની કણક માટે
  • મેંદો ૧ બાઉલ
  • મીઠું સ્વાદ મુજબ
  • ચમચીતેલ ૧૧/૨
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુવેર, લીલા ફ્રેશ વટાણા અને લીલા મરચા ને કાચા જ જાર મા લઈ ને ક્રશ કરી લો. સાવ પેસ્ટ જેવું ના કરવું થોડા અધકચરા રાખવા.

    કચોરી(Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેન માં તેલ લો, તેમા જીરું નાખો. તતડે પછી તેમા ક્રશ કરેલું તુવેર નુ મિશ્રણ ઉમેરો અને તેને સતત હલાવો જેથી નીચે ચોટી ના જાય. કાચુ છે એટલે ચડી જાય ત્યા સુધી થવા દો.

    કચોરી(Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ચડી જાય પછી તેમા બાફેલું કાચુ કેળું છૂંદો કરીને ઉમેરો. તેમા મીઠું, ખાંડ, લીંબુ નો રસ, ગરમ મસાલો બધું ઉમેરી મિકસ કરી લો. તેને એક પ્લેટ મા કાઢી ને થોડી વાર ઠારવા દો.

    કચોરી(Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કચોરી માટે મેંદા નો લોટ બાંધી લો. તેમા મેંદો, મીઠું, તેલ મોણ માટે, અને પાણી ઉમેરી થોડો કઠણ લોટ બાંધી લો. તેના નાના નાના લુવા કરી લો. તેની નાની પૂરી વણી લો. તેમા બનાવેલું તુવેર નું સ્ટફીંગ ભરી કચોરી વાળી લો.

    કચોરી(Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કચોરી(Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કચોરી(Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગરમ તેલમાં કચોરી ગોલ્ડન કલર ની તળી લો. તૈયાર છે તુવેર વટાણા ની કચોરી તેને ટમેટો સોસ સાથે પીરસો.

    કચોરી(Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Trusha Riddhesh Mehta
Trusha Riddhesh Mehta @cook_26548237
પર December 13, 2020 16:59

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કચોરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી પાલક ગોટા(Methi palak gota recipe in Gujarati
  2. કાજુ,અંજીર,ખજૂર શેક(Cashew,fig,dates shake recipe in Gujarati)
  3.  ખજૂરપાક(Khajur pak Recipe in Gujarati)
  4. ઓરિયો ડ્રાયફ્રુટ બોલ્સ (Oreo Dryfruit Balls Recipe In Gujarati)
  5. હોમમેડ પ્રોટીન પાઉડર(Homemade Protein Powder recipe in Gujarati)
  1. ગ્રીન તુવેર પુલાવ(Green Tuver Pulav Recipe in Gujarati)
  2. દાલફ્રાય (Dalfry Recipe in Gujarati)
  3. ભજીયા(Corn Bhajiya Recipe in Gujarati)
  4. ડ્રાય ફ્રુટ કચરીયુ(Dryfruit Kachariyu Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14224841
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close