આથેલા લાલ મરચાં(Pickle Red Marcha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લાલ મરચા ને વચ્ચેથી કાપો.
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકો 1 ચમચો તેલ ગરમ કરો. હવે ગરમ થાય એટલે તેને બંધ કરો.
- 3
1 બાઉલ માં રાઈ ના કુરિયા લો ને તેમાં હિંગ મરી અને વરિયાળી નાખો ને તેમાં આ ગરમ તેલ નાખો. હવે સરખું હલાવો ચમચા થી થોડું ઠંડુ તેલ મિશ્રણ થાય એટલે તેમાં મેથી ના કુરિયા અને મીઠું નાખો. સરખું હલાવો. થોડું ઠંડું થાય પછી મેથી ના કુરિયા એટલે કે ખૂબ ગરમ માં નાખીએ તો તે કડવાશ પકડે. બસ લો રેડી આપડા લાલ મરચા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14228075









ટિપ્પણીઓ (10)