મંચુરિયન (Manchuria recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મંચુરિયન માટેની સામગ્રી ભેગી કરવી.ગાજર, કોબી, કોથમીર, આદુમરચા, મરી ભૂકો, મીઠુ ઉમેરી મિક્સ કરવું.પછી ધીરે ધીરે લોટ ઉમેરતા જવો.પાણી ઉમેરવું નહિ.
- 2
હવે આ બાંધેલા લોટ ના ગોળા બનાવી મધ્યમ તાપે તળી લેવા. આ તળેલા મંચુરિયન એમનેમ પણ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
- 3
ટામેટાને કૃશ કરી ને તેની પ્યોરી બનાવી ગાળીલેવી.
- 4
હવે ગ્રેવી માટે એક કડાઈ માં તેલ મૂકી ને આદુમરચા ની પેસ્ટ ઉમેરવી. પછી કોબી, ગાજર ઉમેરવું. પછી ટામેટા ની પ્યોરી ઉમેરવી. મીઠુ, ખાંડ, કોથમીર ઉમેરવી. ગ્રેવી થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો
- 5
પછી તેમાં ડ્રાઈ મંચુરિયન ઉમેરવા. ગ્રેવી એની મેળે સ્મુધ થઇ જશે થોડી ઉકલ્યા પછી. આ ગ્રેવી મંચુરિયન એકલા અથવા રાઈસ ની સાથે ખાઈ શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14230679















ટિપ્પણીઓ (2)