કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)

Mayuri Kartik Patel
Mayuri Kartik Patel @cook_26196254

#MW3
કચોરી ધીમા તાપે જ તળવી.

#MW3
કચોરી ધીમા તાપે જ તળવી.

વધુ વાંચો

ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)

Mayuri Kartik Patel
Mayuri Kartik Patel @cook_26196254

#MW3
કચોરી ધીમા તાપે જ તળવી.

#MW3
કચોરી ધીમા તાપે જ તળવી.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧/૨ કપમોગર દાળ
  • ૧/૨ કપચણા નો લોટ
  • ૧,૧/૨ કપ મેંદો
  • તેલ તળવા માટે
  • ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  • નમક સ્વાદ અનુસાર
  • ૧ ચમચીવરીયાળી
  • ૧ ચમચીજીરું
  • ૧/૨ ચમચીહળદર
  • ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧ ચમચીસંચળ
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૧લીમ્બૂ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મોગર દાળ ઘોઈ અડધો કલાક સુધી પલાળી પછી બફાઈ ત્યાં સુધી સ્લો ગૅસ પર પકાવો

    ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દાળ બફાઈ ત્યાં સુધી માં કણક તૈયાર કરી લઈએ. મેંદાના લોટમાં ૩ ચમચી તેલ સ્વાદ પ્રમાણે નમક અને લીમ્બૂ નાખી રોટલી થી કડક લોટ બાન્ધી લઈએ. હવે લોટ ઢાંકી સાઈડ મા મૂકી દો.

    ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં વરીયાળી અને જીરું ઉમેરી દો.

    ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેમાં ચણા નો લોટ ઉમેરી શેકી લઈ.

    ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    શેકાઈ પછી હળદર,લાલ મરચું પાઉડર, આદુ મરચાં ની પેસ્ટ,સંચળ, ગરમ મસાલો, તેમજ બફાયેલ મોગર દાળ ઉમેરી એક મીનીટ શેકી લઇએ. સ્ટફિંગ મસાલો તૈયાર છે.

    ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે લોટના લૂવા વાળી લઈએ.

    ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    લૂવા ને હાથ થી થેપી પૂરી બનાવી તેમાં સ્ટફિંગ મસાલો ભરી વાળી દો.

    ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    કચોરી ને મીડિયમ તેલ માં બ્રાઉન થાય ત્યાં સુધી બંને બાજુએ તળી લઈએ.

    ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    તીખી મીઠી ચટણી તેમજ દહીં અને ડુંગળી અને સેવ સાથે સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mayuri Kartik Patel
Mayuri Kartik Patel @cook_26196254
પર December 15, 2020 15:57

ટિપ્પણીઓ (4)

Bindi Shah
Bindi Shah @cook_24564889
December 21, 2020 10:01
looking yummy 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખસ્તા કચોરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઓસ્ટ્રેલિયન લેમિંગ્ટન કેક(Australian leamington cake recipe in Gujarati)
  2. ચોકલેટ કેક(Wheat Chocolate Cake Recipe in Gujarati)
  3. વેજ ડ્રાય મંચુરિયન(Veg dry Manchurian Recipe in Gujarati)
  4. ગાજરનો હલવો (Gajar no Halwo Recipe in Gujarati)
  5. કાજુ ડ્રાયફ્રુટ પાન(Kaju Dryfruit pan Recipe in Gujarati)
  1. કોબી ગાજર ના સ્ટફ પરાઠા(Cabbage carrot stuffed paratha recipe in Gujarati)
  2. વેજીટેબલ પનીર મોમો(Vegetable paneer momos recipe in Gujarati)
  3. પાલક મટર પનીર(Palak matar paneer recipe in Gujarati)
  4. કોબીના સમોસા(Cabbage samosa recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14237069
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close