લાડુ(Ladoo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના જાડા લોટ ને એક બાઉલમાં કાઢી લો પછી તેની અંદર તેલનું મોણ નાખો મુઠીયા વડે તેવું પછી તેમાં ગરમ પાણી વડે લોટ બાંધી લો પછી તેના ગોળમુઠીયા વાળી
- 2
અને એક ઢોકળીયામાં તેને બાફી લો પંદરથી વીસ મિનિટ તેને બાફી પછી નીચે ઉતારી ઠરે એટલે તેને આ ભૂકો કરી લો પછી એક બાઉલમાં ગોળ અને ઘીની પાઈ કરો પછી ભુકા ની અંદર નાખી દો પછી બધું એક કરી એલચીનો ભૂકો નાખી અને લાડુના બીબામાં લાડુ બનાવવા તૈયાર છે આપણા ચુરમાના લાડુ
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14242374











ટિપ્પણીઓ