ચોકલેટ આટા કેક (chocolate atta cake recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી ભેગી કરો. વાસણ ને ગ્રીસ કરી લો.રેતી ને ધીમા તાપે ગરમ થવા મુકો. મે હાંડવા ના કુકર મા કેક બનાવી છે.
- 2
દહીં અને ખાંડ ને ફીણી લો. તેમાં ઇનો સિવાય ના બધા જ ડ્રાય ઇંગ્રેડિયન્ટ ચાળી ને મિક્સ કરી લો.ધીરે ધીરે દૂધ ઉમેરતા જવું. છેલ્લે ઇનો ઉમેરી કેક નુ બેટર ગ્રીસ કરેલા વાસણ મા ઉમેરવું.
- 3
વાસણ ઢાંકી ને ધીમા તાપે બેક થવા મૂકવું.20 મિનિટ મા હાંડવા ના કુકર મા કેક તૈયાર થઇ જાય છે.
- 4
જરાક ઠરે એટલે કેક કઢી લો અને ઠંડી થવા દો.
- 5
ઘઉં ના લોટ ની ચોકલેટ કેક તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14247626

















ટિપ્પણીઓ (14)