ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ મા ઘી નું મોણ આપી કડક લોટ બાંધો. તેના મુઠીયા વાળી ગરમ તેલ મા તળી લો. પછી તેને મિક્સર મા પીસી લો. ઘઉં આંક થી ચાળી લો. ગોળ ના ટુકડા કરી લો.
- 2
ઘી ગરમ કરવા મુકો. પછી તેમાં ગોળ નાખો. ગોળ પીગળે એટલે ગેસ બંધ કરી દો. પછી આ મિશ્રણ ને લોટ મા મિક્સ કરો. સાથે તેમાં જાયફળ,ઇલાયચી,કાજુ,બદામ નાખો.
- 3
હવે તેના લાડુ બનાવી લો. લાડુ પર ખસખસ લગાવો. તો તૈયાર છે ચુરમા ના લાડુ..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14248250











ટિપ્પણીઓ (2)