કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી મટર મલાઈ(Methi Matar malai Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી મટર મલાઈ(Methi Matar malai Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી મટર મલાઈ(Methi Matar malai Recipe in Gujarati)

Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
Ahmedabad

#MW4
#Methimatarmalai
#cookpadindia
#cookpad

મેથી મટર મલાઈ ની સબ્જી નો ટેસ્ટ થોડો સ્વીટ હોય છે જે મેથી ના ટેસ્ટ ની સાથે બહુ સારો લાગે છે. આ ક્રીમી અને ફ્લેવરફુલ સબ્જી બધા ની ફેવરીટ હોય છે. પંજાબી ડીશ ઓર્ડર કરવાની હોય એટલે આપણા મગજ માં જે ડીશ આવે એમાંની આ એક છે, મેથી મટર મલાઈ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનીટ
૪
  • ૧ઝૂડી મેથી
  • ૨મોટી ડુંગળી
  • ૨મોટા ટામેટા
  • ૭-૮ કળી લસણ
  • ૧ઈંચ આદું
  • ૨લીલા મરચાં
  • ૧/૨ કપબાફેલા વટાણા
  • ૨ ટી સ્પૂનખાંડ
  • ૧તમાલપત્ર
  • ૨ઈલાયચી
  • ૧ ટી સ્પૂનજીરું
  • ૧તજ
  • ૧/૨ કપમલાઈ
  • ૬-૭ કાજુ ની પેસ્ટ
  • ૧ ટેબલસ્પૂનઘી
  • ૬ ટેબલસ્પૂનતેલ
  • ૧ ટેબલસ્પૂનધાણાજીરું
  • ૧ ટી સ્પૂનગરમ મસાલો
  • પાણી જરુર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈમાં એક ટેબલસ્પૂન તેલ ઉમેરો અને એમાં મેથી સાંતળી લો. મેથી સંતાઈ જાય પછી એને બહાર કાઢી લો.

    મેથી મટર મલાઈ(Methi Matar malai Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી મટર મલાઈ(Methi Matar malai Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં ૨ ટેબલસ્પૂન તેલ ઉમેરો અને એમાં કાપેલી ડુંગળી સાંતળી લો. ડુંગળી બરાબર સંતળાઈ જાય પછી એમાં આદુ લસણ અને મરચા ઉમેરો.

    મેથી મટર મલાઈ(Methi Matar malai Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી મટર મલાઈ(Methi Matar malai Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક મિનિટ સાંતળ્યા પછી એમાં ટામેટા ઉમેરો અને થોડું પાણી રેડીને ઢાંકીને બરાબર ચડવા દો. ટામેટા બરાબર ચડી જાય પછી ગેસ બંધ કરી દો અને મિશ્રણને ઠંડુ થવા દો. ઠંડુ થઈ જાય પછી એને મિક્સર માં ક્રશ કરી લો અને ગ્રેવી બનાવી લો.

    મેથી મટર મલાઈ(Methi Matar malai Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી મટર મલાઈ(Methi Matar malai Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક કડાઈમાં ઘી અને ૩ ટેબલ ચમચી તેલ ઉમેરો. તેલ ગરમ થઈ જાય પછી તેમાં તમાલપત્ર, તજ, ઈલાયચી અને જીરૂ ઉમેરો અને પછી એમાં બનાવેલી પેસ્ટ ઉમેરી દો. હવે પેસ્ટને બે મિનિટ માટે ચઢવા દો. ચડી જાય પછી એમાં ધાણાજીરું અને મીઠું ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.

    મેથી મટર મલાઈ(Methi Matar malai Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી મટર મલાઈ(Methi Matar malai Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી મટર મલાઈ(Methi Matar malai Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં સાંતળેલી મેથી અને બાફેલા વટાણા ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. હવે એમાં કાજુની પેસ્ટ ઉમેરો અને ખાંડ ઉમેરો. બધું બરાબર મિક્સ કરીને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે ચઢવા દો.

    મેથી મટર મલાઈ(Methi Matar malai Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેથી મટર મલાઈ(Methi Matar malai Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેથી મટર મલાઈ(Methi Matar malai Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ચાર મિનિટ પછી એમાં મલાઈ અને ગરમ મસાલો ઉમેરો અને બરાબર મિક્સ કરીને ઢાંકીને બે મિનિટ માટે ચઢવા દો.

    મેથી મટર મલાઈ(Methi Matar malai Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મેથી મટર મલાઈ(Methi Matar malai Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો આપણી ગરમાગરમ મેથી મટર મલાઈ ની એકદમ ક્રિમી અને ટેસ્ટી સબ્જી તૈયાર છે. તમે એને નાન કે પછી પરાઠા સાથે સર્વ કરી શકો છો.આ સબ્જી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે.

    મેથી મટર મલાઈ(Methi Matar malai Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મેથી મટર મલાઈ(Methi Matar malai Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    મેથી મટર મલાઈ(Methi Matar malai Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મેથી મટર મલાઈ(Methi Matar malai Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
પર December 18, 2020 10:07
Ahmedabad
Youtuberhttps://m.youtube.com/c/Rinkalskitchen
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
January 03, 2023 14:38
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી લીલા વટાણા મલાઈ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી ભાજીનું શાક(Methi bhajinu shak recipe in Gujarati)
  2. વ્હીટ ઓરેન્જ કેક (wheat orange cake recipe in gujarati)
  3. મેથી મટર પનીર (Methi matar paneer recipe in Gujarati)
  4. તુવેર ના ટોઠા(Tuver Totha Recipe in Gujarati)
  5. કીમચી (Kimchi recipe in Gujarati)
  1. મસાલા કંદ(Masala Kand Recipe in Gujarati)
  2. લાડુ (Ladoo Recipe in Gujarati)
  3. સુવા ભાજી નું શાક(Suva Bhaji Shak Recipe in Gujarati)
  4. મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14252708
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close