કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોબીજ નો સંભારો (Cabbage Sambharo recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોબીજ નો સંભારો (Cabbage Sambharo recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોબીજ નો સંભારો (Cabbage Sambharo recipe in Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

#GA4
#Week14

કોબી નો સંભારો એ એક પરંપરાગત ગુજરાતી સાઇડ ડિશ કચુંબર છે. જેને મોટે ભાગે ગુજરાતી થાળી ના ભોજન સાથે પીરસવામાં આવે છે. આ ખુબ જ ઝડપથી બની જતી ટેસ્ટી વસ્તુ છે.
આમાં કોબીજ ને પાતળી લાંબી ઉભી પટ્ટી જેવું સમારવા માં આવે છે. તેમાં લાલ કે લીલા કેપ્સીકમ, ગાજર, લીલા મરચા, લીમડાનાં પાન નાંખી ને એકદમ ચટાકેદાર બનાવવા માં આવે છે. જરા લીંબુ નો રસ એને વધારે ટેસ્ટી બનાવે છે. આ ને એકદમ ચડાવવામાં નથી આવતું, અધકચરું કાચું- પાકું બનાવવામાં આવે છે.

આ સંભારો બધા પોતાના ટેસ્ટ મુજબ અલગ અલગ રીતે બનાવતાં હોય છે. ઘણાં લોકો લીંબુ નો રસ કે હળદર નથી ઉમેરતાં. તમે એને તમારા ટેસ્ટ મુજબ ફેરફાર કરી ને બનાવી સકો છો. ખુબ જ ઓછી વસ્તુ ઓ માંથી એક ચટાકેદાર ટેસ્ટી સંભારો(કચુંબર) બને છે.

હું એમાં થોડો સુકું કોપરાનું ખમણ અને દાડમનાં દાણાં ઉમેરું છું. એના થી એ વધારે ટેસ્ટી બને છે. અમારી ઘરે તો આ કોબીજ નો સંભારો બધાનો ખુબ જ ફેવરેટ છે. તમે પણ અને આ રીતે બનાવી ને જરુર થી જોજો.

#Cabbage

#Cookpad
#Cookpadindia
#Cookpadgujarati

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મીનીટ
૩-૪
  • ૨ કપલાંબી સમારેલી કોબીજ
  • ૨નાનાં લાંબા સમારેલા ગાજર
  • ૧/૨ વાટકીલાંબું સમારેલું લાલ કેપ્સીકમ(તમે ગમતાં કલરનું યુઝ કરો)
  • ૮પાન લીમડો
  • ૨લીલાં મરચાં(તીખું ખાતાં હોય તો ૪ મરચાં લેવાં)
  • મીઠું ટેસ્ટ મુજબ
  • ૨ ચમચીતેલ
  • ૧/૨ ચમચીજીરું
  • ૧/૨ ચમચીરાઈ
  • ૧/૬ચમચી હીંગ પાઉડર
  • ૧/૨ ચમચીહળદર પાઉડર
  • ૧ ચમચીલીંબુ નો રસ
  • ૧ ચમચીકોપરાનું ખમણ (ઓપ્સન્લ છે)
  • ૨ ચમચીસમારેલી કોથમીર
  • ૨ ચમચીદાડમનાં દાણાં (ઓપ્સન્લ છે)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌથી પહેલાં ગાજર, કેપ્સીકમ અને કોબીજ ને લાંબું ઉભુ સમારી લો. કોબીજ માં જરા મીઠું ઉમેરી મીક્ષ કરી સાઈડ પર મુકો.

    કોબીજ નો સંભારો (Cabbage Sambharo recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    એક પેન માં તેલ લો. જરા ગરમ થાય અટલે રાઈ અને જીરું ઉમેરો. જરા તતડે એટલે હળદર અને હીંગ પાઉડર ઉમેરો. હવે, લીલાં મરચાં અને લીમડો ઉમેરો. બધું સરસ મીક્ષ કરી લો.

    કોબીજ નો સંભારો (Cabbage Sambharo recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    હવે, સમારેલાં ગાજર અને કેપ્સીકમ ઉમેરો, જરા મીઠું નાંખો અને એકદમ ફાસ્ટ ગેસ પર કરી હલાવો. બહુ ચડવા નથી દેવાનાં, થોડા ચડે અટલે કોબી ને હાથ થી નીંચોવી બધું પાણી કાઢી લો અને ઉમેરો. સરસ હલાવી મીક્ષ કરો. કોબી ને પણ બહુ નથી ચડવા દેવાની. આ સંભારો કાચું પાકો સરસ લાગે છે.

    કોબીજ નો સંભારો (Cabbage Sambharo recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    હવે, એમાં લીંબું નો રસ ઉમેરો, મીક્ષ કરી લો. બધું પાણી બળી ગયું હસે. હું આમાં ખાંડ નથી નાંખતી, તમને ગમે તો જરા ઉમેરી સકો છો. હવે, કોપરાનું ખમણ ઉમેરી સરસ મીક્ષ કરી લો, અને ગેસ બંધ કરી લો.

    કોબીજ નો સંભારો (Cabbage Sambharo recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    તૈયાર છે, કોબીજ નો સંભારો. ઝીણી સમારેલી કોથમીર અને દાડમનાં દાણા ઉપર ઉમેરો. આ સંભારો ખુબ જ સરસ લાગે છે,

    કોબીજ નો સંભારો (Cabbage Sambharo recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો

  6. 6

    કોબીજ નો સંભારો (Cabbage Sambharo recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કોબીજ નો સંભારો (Cabbage Sambharo recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કોબીજ નો સંભારો (Cabbage Sambharo recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર December 19, 2020 05:02
USA

ટિપ્પણીઓ (20)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
January 04, 2021 10:16
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કોબી સંભારો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી ની ભાજી નું શાક (methi bhaji sabji Recipe in Gujarati)
  2. સુવા ની ભાજી નું શાક(Suva bhaji Shak Recipe in Gujarati)
  3. કોબીજ પરોઠા(Cabbage Parotha Recipe in Gujarati)
  4. મૂળા ની ભાજી (muda bhaji recipe in gujarati)
  5. પાલક અને મગની દાળનું શાક (spinach & moong dal sabji recipe in gujarati)
  1. મૂળા નું શાક (mula nu shak recipe in gujarati)
  2. કોબીજ પરોઠા(Cabbage Parotha Recipe in Gujarati)
  3. કોબી સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)
  4. હલવાસન (Halwasan Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14255040
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close