કોબી સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરો
- 2
તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી રાઇ જીરૂ નાખો હીંગ તથા હળદર નાખો
- 3
સમારેલા ગાજર મરચા અને કોબીજ નાખી મિક્સ કરો
- 4
સ્વાદ અનુસાર મીઠું નાખી હલાવો
- 5
તો તૈયાર છે કોબીજ ગાજર મરચા નો સંભારો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કોબીજનો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)
#GA4 #Week14કોબીજનો સંભારો ગુજરાતી થાળી ની સાઈડ ડિશ તરીકે પહેલેથી પીરસવામાં આવે છે. જલારામ બાપાના જન્મ દિવસે ખીચડી કઢી સાથે સંભારો પીરસવામાં આવે છે. તેવો બનાવવાનો પ્રયત્ન કર્યો છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
કોબી નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)
#GA4 #week14 #kobi #sambharo #post14સંભારો ભલે શાક ની જેમ ન ખાતા હોય પરંતુ ગમે તેવું ભાણુ હોય પણ જો સંભારો ન હોય તો તે અધૂરું જ લાગે છે. તો હું આજે સંભારા ની રેસિપી લાવી છું. Shilpa's kitchen Recipes -
-
-
-
કોબી, મરચા, ગાજરનો સંભારો(Cabbage,chilli,carrot sambharo recipe in Gujarati)
#GA4#Week14Shital Bhanushali
-
-
-
કોબી મરચા ગાજરનો સંભારો (Cabbage Carrot Chilly Sambharo Recipe in Gujarati)
#સાઇડઆ સંભારો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. રોટલી, રોટલા ,ભાખરી ગમે તેની સાથે સાઈડ ડિશ તરીકે લઈ શકાય છે. Kala Ramoliya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14257641
ટિપ્પણીઓ