ચાઇનીઝ સમોસા (Chienese Samosa Recipe In Gujarati)

Reena parikh @cook_27795725
બાળકો તથા મોટા સૌને ભાવે તેવા સમોસા.
ચાઇનીઝ સમોસા (Chienese Samosa Recipe In Gujarati)
બાળકો તથા મોટા સૌને ભાવે તેવા સમોસા.
રાંધવાની સૂચનાઓ
- 1
નુડલ્સ બફાઈ જાય એટલે ચારની મા કાઢી ને ઠંડુ પાણી રેડો. એક કડાઈ માં તેલ લઇ બધા વેજીટેબલ નાખોઅને બધાજ સોસ તથા મસાલા નાખી હલાવો.
- 2
હવે મેંદા ના લોટ મા મોણ અને મીઠું નાખીને બાંધો
- 3
લુવું લઈ ને મોટી રોટલી વણો. અને લાંબી પટ્ટી કપો
- 4
પટ્ટી પ્લસ બનાવી ને નૂડલ્સ ભરી ને સમોસા વાળો.
- 5
તેલ મા તળી લેવાં.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14279418















ટિપ્પણીઓ (3)