વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)

Reena parikh
Reena parikh @cook_27795725

Light food

વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

Light food

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩~૪ લોકો
  1. ૨ વાટકીબાસમતી ચોખા
  2. ૧ વાટકીવટાણા
  3. ૧ વાટકીગાજર
  4. ૧ વાટકીફ્લાવર
  5. ૧ વાટકીકોબીજ
  6. ૨~૩ બટાકા
  7. ટામેટા
  8. લીલા મરચાં
  9. લસણ
  10. ૧ ચમચીલાલ મરચું
  11. ૧ ચમચીહળદર
  12. ૧ ચમચીગરમ મસાલો
  13. કાજુ અને દ્રાક્ષ
  14. ૨ ચમચીતેલ
  15. ૨ ચમચીઘી
  16. ૨~૩ ડુંગળી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ચોખા ધોઈને પલાળી રાખો. હળદર અને મીઠું નાખી ચઢાવી લો.

  2. 2

    તેલ અને ઘી મૂકી તજ અને લવિંગ નાખીને ડુંગળી, લસણ સાંતળો.

  3. 3

    ત્યાર બાદ વેજીટેબલ નાખો. બધો મસાલો નાખી લો.

  4. 4

    બધું વેજીટેબલ ચઢી જાય એટલે rice નાખીને હલાવો. ૫~૧૦ મિનિટ સુધી રહેવા દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reena parikh
Reena parikh @cook_27795725
પર

Similar Recipes