સેન્ડવિચ

Hemali Devang @hemalidewang
#FD
આ સેન્ડવીચ મરી ફ્રેન્ડ ની ફેવરિટ ડીશ છે.અમે જ્યારે સાથે હોય ત્યારે સેન્ડવીચ બનાવી ને ખાયે છે.
સેન્ડવિચ
#FD
આ સેન્ડવીચ મરી ફ્રેન્ડ ની ફેવરિટ ડીશ છે.અમે જ્યારે સાથે હોય ત્યારે સેન્ડવીચ બનાવી ને ખાયે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ વટાણા અને બટાકા ને બાફી લેવા. આદું મરચાં લસણ ની પેસ્ટ કરી લેવી,ડુંગળી ને લાંબી સમારી લેવી.
- 2
હવે એક લોયા માં તેલ મૂકી તેમાં આદું મરચાં લસણ ની પેસ્ટ,ડુંગળી ને સોટ્રવી.
- 3
હવે તેમાં હળદર, ધાણા જીરુ પાઉડર,લાલ મરચું પાઉડર,મીઠું,ખાંડ લીંબુ નો રસ, ગરમ મસાલો,વટાણા,બાફેલ બટાકા નાખી મેષ કરી લેવું.ઉપર થી ધાણા ભાજી નાખવી.
- 4
હવે એક બ્રેડ માં મસાલો લગાવવો,ઉપર બીજી બ્રેડ મૂકી ટોસ્તર માં સેકી લેવી તો રેડી છે સેન્ડવીચ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14335823











ટિપ્પણીઓ (2)