પેરી પેરી સેન્ડવીચ (Peri Peri Sandwich Recipe In Gujarati)

Monils_2612 @cook_25960279
પેરી પેરી સેન્ડવીચ (Peri Peri Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈ, કેપ્સીકમ ઝીણું સમારેલું, ડુંગળી, ટમેટૂ, ગાજર બધાને ઝીણું સમારી પછી તેમાં માયોનીઝ ચીઝ ક્રીમ, મીઠું, પેરી પેરી સેન્ડવીચ મસાલો, મરી પાઉડર બધું નાખી બરાબર મિક્સ કરવું.
- 2
ત્યારબાદ એક બ્રેડની સ્લાઇસ ઉપર લીલી ચટણી લગાવી, બીજા બ્રેડની સ્લાઇસ ઉપર સેજવાન ચટણી લગાવી ત્યારબાદ હવે બધુ વેજીટેબલ જે મિક્સ કર્યું છે તે એમના ઉપર વ્યવસ્થિત લગાવી બંને બ્રેડની સ્લાઈસ ભેગી કરવી.
- 3
હવે તેને એક નોન-સ્ટીક પેનમાં બટર લગાવી પેરી પેરી સેન્ડવીચ મૂકવી અને તેને ધીમા તાપ ઉપર શેકવી. આ સેન્ડવીચ હંમેશા શેકી શકાય જેથી કરીને તેનો ટેસ્ટ સરસ આવે છે.
- 4
હવે તે બરાબર છે સેકાય ગઈ છે. તો તેને 4 પીસ કરી તેમના ઉપર ચીઝ લગાવવું. તું તૈયાર છે પેરી પેરી સેન્ડવીચ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14338195











ટિપ્પણીઓ (2)