ભાત ના ભજીયા (Rice Bhajiya Recipe In Gujarati)

ઘણી વાર આપણા ઘર માં ભાત વધતો હોય છે, લગભગ બધા ભાત માંથી મુઠીયા, થેપલા અથવા તો ભાત ને વઘારી દે છે. પણ વધેલા ભાત ના ભજીયા ગરમા ગરમ ખાવા ની મજા કંઈક અલગ હોય છે, મિત્રો try કરજો.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ચણા ના લોટ માં પાણી નાખી ભજીયા માટે નુ ખીરું તૈયાર કરો. તેમાં સ્વાદ અનુસાર મીઠુ અને ચપટી હળદરઃ નાખી ને હલાવી મુકો. લાલ મરચા પાઉડર ભાવતો હોય તો નાખી શકાય
- 2
હવે ભાત માં જણાવ્યું અનુસાર લીલા મરચા, આદુ, લસણ ને વાટી ને મિક્સ કરો.માઓ અનુસાર સૂકું મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠુ નાખો બરાબર મિક્ષ કરો.
- 3
મિક્સ કરેલા ભાત ના ભજીયા માટે ગોકા વાળો. કોથમીર પણ નાખી સગકાય ભાત માં. તેલ ગરમ કરવા મૂકી દેવું. તેલ ગરમ થાય એટલે ભજીયા માટે ના ભાત ના ગોળા ને ચણા ના લોટ માં બોળી ને ભજીયા ઉતારો અને સાંજ ના નાસ્તા ની મજા લો.
Keywords
Similar Recipes
More Recipes
- ઠંડી ઠંડી ચટપટી પાણીપૂરી (Thandi Thandi Chatpati Panipuri Recipe In Gujarati)
- ઈરાની પટ્ટી સમોસા (Irani Patti Samosa Recipe In Gujarati)
- કચ્છી પટ્ટી સમોસા (Kutchi Patti Samosa Recipe In Gujarati)
- મેકસીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
- ક્રીમી ટુટી ફ્રુટિ મઠો.(Creamy Tutti Futti Matho Recipe In Gujarati)

ટિપ્પણીઓ (2)