ભાવનગરી ગાંઠીયા નું શાક (Bhavnagari Ganthiya Shak Recipe In Gujarati)

Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
Gujarat, Porbandar

#KS6
#cookpadgujrati
#cookpadindia
#cookpad
🍎🥣અચાનક થી જ ઘર માં ગેસ્ટ આવી ગયા હોય અને ઘરમાં શાકભાજી ન હોય તો એકદમ સરળ અને ઝટપટ બની જતી ખુબજ ટેસ્ટી વાનગી મારી ફેવરીટ વાનગી છે.
જયારે ઘર માં કંઈ પણ ઓપ્શન ન હોય કે શું બનાવવું તો તેનાં માટે આ બેસ્ટ છે. 🍱🍛🥘

ભાવનગરી ગાંઠીયા નું શાક (Bhavnagari Ganthiya Shak Recipe In Gujarati)

#KS6
#cookpadgujrati
#cookpadindia
#cookpad
🍎🥣અચાનક થી જ ઘર માં ગેસ્ટ આવી ગયા હોય અને ઘરમાં શાકભાજી ન હોય તો એકદમ સરળ અને ઝટપટ બની જતી ખુબજ ટેસ્ટી વાનગી મારી ફેવરીટ વાનગી છે.
જયારે ઘર માં કંઈ પણ ઓપ્શન ન હોય કે શું બનાવવું તો તેનાં માટે આ બેસ્ટ છે. 🍱🍛🥘

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
4 લોકો માટે
  1. 3મીડિયમ સાઈઝ ના ટામેટા
  2. 1 ચમચીલાલ મરચું પાઉડર નાંખી
  3. 1 ચમચીલસણની ચટણી
  4. 1/2 ચમચી હળદર પાઉડર
  5. ચપટીહિંગ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 2 ચમચીતેલ
  8. 2 ચમચીધાણાજીરુ પાઉડર
  9. 30 ગ્રામભાવનગરી ગાંઠીયા
  10. ગાર્નીશીંગ માટે કોથમીર
  11. 2 કપપાણી
  12. 1/2 ચમચી જીરું

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌથી પહેલાં 2 ચમચી તેલ ગરમ થવાં દો. પછી તેમાં જીરું નાંખી અને હીંગ નાંખી દો. પછી તેમાં કટ કરેલ ટામેટા નાંખી ઢાંકી દો 1 મિનિટ માટે.

  2. 2
  3. 3

    હવે ઢકકન ખોલી તેમાં લસણની ચટણી, લાલ મરચું પાઉડર, ધાણાજીરુ પાઉડર,મીઠું અને હળદર પાઉડર નાંખી પાછું મીડિયમ ફલેમ પર ઢાંકી કુક થવા દો 2 મિનિટ.

  4. 4

    પછી ઢકકન ખોલી તેમાં 2 કપ પાણી ઉમેરો અને 1 મિનિટ સુધી ઉકાળવું.પછી ગેસ બંધ કરી દો.

  5. 5

    પછી તેમાં ભોજન કરવાં સમયે તેમાં ગાંઠીયા ઉમેરી ગરમાં-ગરમ ધઉં ની રોટલી સાથે સર્વ કરો.

  6. 6

    કોથમીર થી ગાર્નીશીંગ કરી સર્વ કરો.

  7. 7

    તો તૈયાર છે આપણું ફક્ત 5 મિનિટ માં બનતું ભાવનગરી ગાંઠીયા નું શાક.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
પર
Gujarat, Porbandar
cooking is my meditation.❤#the_Pyl_Youbfollow me on Instagram @the_Pyl_Youband YouTube Also.....
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes