કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ પિઝા (Cheese pizza Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ પિઝા (Cheese pizza Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ પિઝા (Cheese pizza Recipe in Gujarati)

Komal Batavia
Komal Batavia @cook_22279443

#GA4
#Week17
મિત્રો આજે આપણે બનાવીશું પિઝ્ઝા.મારા પરિવાર માં મારા બાળકો ને પિઝ્ઝા ખૂબ જ પ્રિય છે. બાર પિઝ્ઝા ખાવા છતાં ઘરે જે પિઝ્ઝા બને છે એ જોવા માં ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટી પણ લાગે છે તો ચાલો આપણે પિઝ્ઝા રેસીપી જોઈ લઈએ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ માલપુર
૧ વ્યક્તિ
  1. ૨મોટા ટામેટાં
  2. ૧મોટું કેપ્સીકમ
  3. ૨મોટી ડુંગળી
  4. ૫-૬ કળી લસણ
  5. ૨ક્યૂબ ચીઝ
  6. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  7. 1/2ચમચી હળદર
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. થોડી કોબીજ સમારેલી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ માલપુર
  1. 1

    સૌવ પ્રથમ આપણે ટામેટાં, ડુંગળી, કેપ્સીકમ અને લસણ ને સમારી લેશું. ત્યારબાદ આપણે આ બધી જ વસ્તુઓ ને એક લોયા તેલ ગરમ કરી ને સાતડી લેસુ ને બધીજ મસાલો એમાં એડ કરી દેશું.

    ચીઝ પિઝા (Cheese pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ પિઝા (Cheese pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ પિઝા (Cheese pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એડ કર્યા બાદ એક લોઢી ઉપર થોડુક તેલ લગાવી પીઝા નો રોટલો મુકીશું તેના પછી બન્ને બાજુ થી રોટલા ને શેકી લેશું.

    ચીઝ પિઝા (Cheese pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ પિઝા (Cheese pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    રોટલા ને શેકાઈ ગયા બાદ તેના ઉપર સ્વીટ મેગી સોસ લગાવસુ પછી તેના પર ટામેટાં, ડુંગળી, કેપ્સીકમ અને લસણ ની ગ્રેવી પાથરસુ.

    ચીઝ પિઝા (Cheese pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બધી જ વસ્તુઓ પથરાઈ ગયા બાદ તેને પાછું એક વાર શેકી લેશું. શેકાઈ ગયા બાદ તેને ચીઝ થી ગાર્નિશ કરીશું.તો આ રીતે રેડી છે આપણા ચીઝ પિઝ્ઝા.

    ચીઝ પિઝા (Cheese pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Komal Batavia
Komal Batavia @cook_22279443
પર January 04, 2021 17:02

ટિપ્પણીઓ (11)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
January 16, 2021 15:00
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ કપ (Chocolate cup recipe in Gujarati)
  2. પેરી પેરી મસાલો (Peri Peri Masala recipe in Gujarati)
  3. પાંઉ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
  4. ચીઝી કોર્ન રોલ્સ.(cheese corn rolls recipe in Gujarati)
  5. સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ (Strawberry Ice Cream Recipe In Gujarati)
  1. મગ દાલ મખની (moong dal Makhani Recipe in Gujarati)
  2. શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)
  3. સૂંઠ ની ગોળી(Sunth Goli Recipe in Gujarati)
  4. દાળ મખની (Dal Makhani Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14355939
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close