ગ્રીન ટેમ્પટેશન (Green Temptation Mocktail recipe in gujarati)

Payal Mehta @Payal1901
ગ્રીન ટેમ્પટેશન (Green Temptation Mocktail recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પોલો ને ક્રશ કરી લો. ત્યારબાદ ફૂદીના ના પાન ને ઝીણા સમારી લો અને પછી બરફને ક્રશ કરી લો.
- 2
હવમાટે ના બે ગ્લાસ લો. બંનેગ્લાસમાં સૌપ્રથમ બરફ નાખો તેની ઉપર પોલો નાખો તેની ઉપર ફુદીનાના પાન નાખો તેની ઉપર લીંબુ નો રસ નાખો ત્યારબાદ તેમાં ખસ નું સીરપ ઉમેરો.
- 3
બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેને વારંવાર હલાવવું નહીં.
- 4
હવે ગ્લાસમાં સૌથી છેલ્લે ઉમેરો અને તરત જ સર્વ કરો. હવે તેને મિક્સ કરતા જાવ,પીતા જાવ અને મજા લો....😀🤗
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14369973







ટિપ્પણીઓ (38)