દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રાજમાં અને અળદ ને ૫-૬ કલાક ગરમ પાણી મા પલાળવા. પછી રાજમાં અને અળદ ને બાફી લેવાં મીઠુ નાખી કુકર મા અથવા તપેલા મા
- 2
હવે એક પેન મા બટર ગરમ થાય એટલ લસણ અને આદુ મરચા ની પેસ્ટ એડ કરવી અને સાંતળવી પછી તેમા લાલ મરચુ એડ કરવુ
- 3
પછી તેમા ડુંગળી ની પ્યુરી એડ કરવી અને સાંતળવી પછી ટામેટા ની પ્યુરી એડ કરવી અને સ્વાદ મુજબ મીઠું એડ કરવુ.
- 4
પછી રાજમાં અને અળદ એડ કરવા અને ૨૦ મીનીટ ઉકાળવું જરૂર લાગે તો પાણી એડ કરવુ. પછી તેમા ઉપર થી લસણ નો વઘાર એડ કરવો
- 5
લસણ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવુ પછી વઘાર દાલ મા નાખવો પછી ક્રીમ એડ કરવુ.
- 6
તો તૈયાર છે દાલ મખની. દાલ ને જેટલી ઉકાળ સો એટલી ટેસ્ટી બનશે.
Keywords
Similar Recipes
More Recipes
- વેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા (ડોમિનોઝ સ્ટ) (Veggie Paradise Cheese Burst Pizza Recipe In Gujarati)
- દાલમખની (Dal makhani Recipe in Gujarati)
- ગ્રીન ટેમ્પટેશન (Green Temptation Mocktail recipe in gujarati)
- ફ્રુટપંચ મોકટેલ (Fruit punch mocktail recipe in Gujarati)
- સ્ટ્રોબેરી મારગારીટા (Strawberry Margarita Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14373006




















ટિપ્પણીઓ (3)