દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)

Nishita Raja
Nishita Raja @Nishita_raja

દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦-૬૦.
૭-૮
  1. ૧૦૦ ગ્રામ રાજમાં
  2. ૮૦૦ ગ્રામ આખા અળદ
  3. ૬-૭ નંગટામેટા ની પ્યુરી
  4. ૩ ટેબલ સ્પૂનલસણ ની પેસ્ટ
  5. ૩ ટેબલ સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  6. ૪-૫ નંગડુંગળી ની પેસ્ટ
  7. ૧૦૦ ગ્રામ બટર
  8. ૧૦૦ ગ્રામ ક્રીમ
  9. સ્વાદ મુજબ મીઠુ
  10. ૨ ટેબલ સ્પૂનલાલ મરચુ
  11. ઉપર થી વઘાર માટે
  12. ૪ ટેબલ સ્પૂનતેલ
  13. ૨ ટેબલ સ્પૂનલસણ ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

૫૦-૬૦.
  1. 1

    રાજમાં અને અળદ ને ૫-૬ કલાક ગરમ પાણી મા પલાળવા. પછી રાજમાં અને અળદ ને બાફી લેવાં મીઠુ નાખી કુકર મા અથવા તપેલા મા

  2. 2

    હવે એક પેન મા બટર ગરમ થાય એટલ લસણ અને આદુ મરચા ની પેસ્ટ એડ કરવી અને સાંતળવી પછી તેમા લાલ મરચુ એડ કરવુ

  3. 3

    પછી તેમા ડુંગળી ની પ્યુરી એડ કરવી અને સાંતળવી પછી ટામેટા ની પ્યુરી એડ કરવી અને સ્વાદ મુજબ મીઠું એડ કરવુ.

  4. 4

    પછી રાજમાં અને અળદ એડ કરવા અને ૨૦ મીનીટ ઉકાળવું જરૂર લાગે તો પાણી એડ કરવુ. પછી તેમા ઉપર થી લસણ નો વઘાર એડ કરવો

  5. 5

    લસણ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવુ પછી વઘાર દાલ મા નાખવો પછી ક્રીમ એડ કરવુ.

  6. 6

    તો તૈયાર છે દાલ મખની. દાલ ને જેટલી ઉકાળ સો એટલી ટેસ્ટી બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nishita Raja
Nishita Raja @Nishita_raja
પર

Similar Recipes