કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)

Arpita Sagala
Arpita Sagala @cook_27786468

ગાજર નો સ્વાદિષ્ટ હલવો😋

ગાજર નો સ્વાદિષ્ટ હલવો😋

વધુ વાંચો

ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)

Arpita Sagala
Arpita Sagala @cook_27786468

ગાજર નો સ્વાદિષ્ટ હલવો😋

ગાજર નો સ્વાદિષ્ટ હલવો😋

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક ને ૨૦ મિનીટ
૫ લોકો
  1. ૧કીલો ગાજર
  2. ૧લીટર ડબલ ક્રીમ દૂધ
  3. ૧મોટી વાટકી ખાંડ,
  4. ૨ મોટી ચમચીઘી
  5. જરૂર મુજબકાજુ, બદામ, અખરોટ, પીસતા,
  6. ૧ ચમચીઇલાયચી
  7. ૧૦ થી ૧૫ રેસાકેસર ના
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ને ૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક કિલો ગાજર ને ધોઇ,છાલ કાઢી અને તેને છીણી વડે ઝીણી છીણી લો લો

    ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક જાડા તળીયા વાળું વાસણ અથવા નોનસ્ટિક કડાઈમાં ૨ ચમચી ઘી મૂકી સહેજ ગરમ થાય એટલે તેમાં છીણેલા ગાજર ઉમેરો

    ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ૫ મિનિટ સેકયા પછી તેમાં ૧ લીટર દૂધ ઉમેરો અને આ મિશ્રણને ફૂલ ગેસ પર રાખી ચઢવા દો

    ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આ મિશ્રણને હલાવતા રહેવું

    ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમાં જેમ લાગે કે દૂધ ઓછું થઈ ગયું છે ત્યારે તેમાં ૧ વાટકી ખાંડ નાખી ને મિકસ કરો

    ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે લાગે કે હલવો તૈયાર થવામાં છે ત્યારે તેમાં ડા્યફ્ટસ ને ઉમેરો અને કેસર પણ ઉમેરો અને બરાબર થી હલાવી લો

    ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તૈયાર છે સ્વાદિષ્ટ ગાજર નો હલવો

    ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arpita Sagala
Arpita Sagala @cook_27786468
પર January 07, 2021 17:47

ટિપ્પણીઓ (9)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
January 18, 2021 19:21
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા (ડોમિનોઝ સ્ટ) (Veggie Paradise Cheese Burst Pizza Recipe In Gujarati)
  2. દાલમખની (Dal makhani Recipe in Gujarati)
  3. ગ્રીન ટેમ્પટેશન (Green Temptation Mocktail recipe in gujarati)
  4. ફ્રુટપંચ મોકટેલ (Fruit punch mocktail recipe in Gujarati)
  5. સ્ટ્રોબેરી મારગારીટા (Strawberry Margarita Recipe In Gujarati)
  1. ચીઝી મેગી (Cheesy Maggi Recipe In Gujarati)
  2. દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
  3. ફ્રુટ પંચ મોકટેલ (Fruit Punch Mocktail Recipe In Gujarati)
  4. ટોમેંગો મોકટેલ (Tomango Mocktail Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14373398
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close