પિઝા (Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં તેલ મૂકો. ગરમ થઇ જાય એટલે તેમાં ડુંગળી સમારેલી અને લસણ નાખી સાંતળી લો. ત્યારબાદ તેમાં રેડ ચીલી સોસ તથા ટામેટાં નાખી મિક્સ કરી બરાબર ચડવા દો.
- 2
હવે તેમાં મરચું પાઉડર, સ્વાદાનુસાર મીઠું તથા કેચઅપ નાખી હલાવી લો.
- 3
હવે ટોપિંગ્સ માટે કોબી, ગાજર તેમજ કેપ્સીકમ ને છીણી તેમાં ચાટ મસાલો મિક્સ કરો.
- 4
હવે એક નોન સ્ટીક તવા માં રોટલા ને એક સાઈડ બટર લગાવી સાવ ધીમા તાપે શેકી લો. ત્યારબાદ બીજી સાઈડ બટર લગાવી શેકવા મૂકો. શેકવા ટાઈમે ઉપર પિઝ્ઝા સૌસ લગાવી લો. એ ના પર ટૉપિંગ્સ નાખો અને ત્યારબાદ ચીઝ ખમણી ને ઢાંકી ને ચડવા દો.
- 5
પિઝ્ઝા ને ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- વેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા (ડોમિનોઝ સ્ટ) (Veggie Paradise Cheese Burst Pizza Recipe In Gujarati)
- દાલમખની (Dal makhani Recipe in Gujarati)
- ગ્રીન ટેમ્પટેશન (Green Temptation Mocktail recipe in gujarati)
- ફ્રુટપંચ મોકટેલ (Fruit punch mocktail recipe in Gujarati)
- સ્ટ્રોબેરી મારગારીટા (Strawberry Margarita Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14373476

















ટિપ્પણીઓ (2)