મેક્સીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)

Tulsi Shaherawala
Tulsi Shaherawala @2411d
Anand

મેક્સીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 ટેબલ સ્પૂનતેલ
  2. 1 નંગઝીણી સમારેલી ડુંગળી
  3. 2 ટેબલ સ્પૂનલસણ ઝીણું સમારેલું
  4. 1 નંગઝીણું સમારેલું કેપ્સિકમ
  5. 1/2 કપલિલા વટાણા
  6. 1/2 કપગાજર ઝીણા સમારેલા
  7. 1/4 કપબેબી કોર્ન
  8. 1/2 કપમકાઈ ના દાણા
  9. 1/2 કપરાજમા બાફેલા
  10. 1નંગલીલું મરચું
  11. 1 ટેબલ સ્પૂનકોથમીર
  12. 3નંગટોમેટો નો પલ્પ
  13. 1/2 ટી સ્પૂનજીરા પાઉડર
  14. 1 ટેબલ સ્પૂનટાકો સેસનિંગ મિક્સ પાઉડર
  15. 1 ટી સ્પૂનઓરગાનો
  16. 1 ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  17. 1 ટી સ્પૂનલાલ મરચું
  18. 1 1/2 ટેબલ સ્પૂનટામેટા નો સોસ
  19. 1 કપબાસમતી ચોખા
  20. 2 કપપાણી
  21. જરૂર મુજબચીઝ

રાંધવાની સૂચનાઓ

1 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગળી, ટામેટા નો પલ્પ, લસણ, કેપ્સિકમ, ગાજર, બેબી કોર્ન આ મુજબ સમારી લેવાના છે...

  2. 2

    સૌ પ્રથમ કડાઈ માં તેલ મૂકી તેમાં ડુંગળી અને લસણ 2 થી 3 મિનિટ સાંતળી લો

  3. 3

    તેમાં કેપ્સિકમ અને ગાજર ઉમેરો 2 થી 3 મિનિટ થવા દો

  4. 4

    પછી તેમાં લીલા વટાણા ઉમેરી 1 મિનિટે થવા દો

  5. 5

    હવે તેમાં લાલ મરચું, ઓરગાનો, ચીલી ફ્લેક્સ, ટાકો સેસનિંગ મિક્સ, જીરા પાઉડર ઉમેરો

  6. 6

    ટોમેટો પલ્પ ઉમેરો

  7. 7

    ટામેટા નો સોસ ઉમેરો

  8. 8

    ચોખા ઉમેરો... (અડધો કલાક પહેલા પલાળી રાખવા).... બરાબર મિક્સ કરી લો....

  9. 9

    2 કપ પાણી ઉમેરો... અને ઢાંકી લો... 5 થી 10 મિનિટ થવા દેવું.... ચોખા અડકચરા જ પહેલા ચઢાવના છે....

  10. 10

    હવે અદ્યકચરા ચોખા ચડી જાય પછી તેમાં બાફેલા મકાઈ, કોથમીર, લીલા મરચા, રાજમા અને બેબી કોર્ન અને સ્વાદ મુજબ મીઠુ ઉમેરો... અને 5 મિનિટ થવા દો...

  11. 11

    હવે તેમાં ચીઝ છીણી ને ઢાંકી દો.....

  12. 12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tulsi Shaherawala
પર
Anand

Similar Recipes