કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુલાબ જાંબુ શોટ (ગુલાબ Jamun Shots Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુલાબ જાંબુ શોટ (ગુલાબ Jamun Shots Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુલાબ જાંબુ શોટ (ગુલાબ Jamun Shots Recipe In Gujarati)

Nishita Raja
Nishita Raja @Nishita_raja

#GA4
#Week18

#GA4
#Week18

વધુ વાંચો

ગુલાબ જાંબુ શોટ (ગુલાબ Jamun Shots Recipe In Gujarati)

Nishita Raja
Nishita Raja @Nishita_raja

#GA4
#Week18

#GA4
#Week18

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • જાંબુ બનવા માટે
  • ૨૦૦ ગ્રામ રેડી જાંબુ પેકેટ
  • ૫૦૦ ગ્રામ ખાંડ
  • ૫૦૦ મિલી પાણી
  • ૧૦૦ મિલી દૂધ
  • કેસર ચપટી
  • ૧/૪ ટી સ્પૂન ઈલાયચી પાઉડર
  • રબડી બનવા માટે
  • ૨+૧/૨ કપ દૂધ
  • ૩ ટેબલ સ્પૂન બાદમ પાસ્તા નો ભુક્કો
  • ૨+૧/૨ ટેબલ સ્પૂન ખાંડ
  • ૮-૧૦ કેસર ના તાંતણા
  • ૧/૪ ટી સ્પૂન ઈલાયચી પાઉડર
  • શોટ બનવા માટે
  • ૧૦-૧૨ જાંબુ
  • ૧ કપ રબડી
  • ૪-૫ બ્રેડ
  • ૨-૩ ટેબલ સ્પૂન બાદમ પાસ્તા ની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ મા રેડી જાંબુ મિક્ષ લો તેમા દુધ એડ કરી લોટ તૈયાર કરવો પછી નાના બોલ બનવા. એક પેન મા ખાંડ અને પાણી એડ કરી ગરમ મુકવું ૫ મીનીટ ઉકળે પછી તેમા ઇલાયચી પાઉડર, કેસર એડ કરવા અને ૨-૩ મીનીટ સુધી ઉકાળવું

    ગુલાબ જાંબુ શોટ (ગુલાબ Jamun Shots Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગુલાબ જાંબુ શોટ (ગુલાબ Jamun Shots Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    જાંબુ ને ગોલ્ડન બ્રાઉન તરી તરત ચાસણી મા નાખવા બધા જાંબુ આવી રીતે તૈયાર કરી લેવા.

    ગુલાબ જાંબુ શોટ (ગુલાબ Jamun Shots Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુલાબ જાંબુ શોટ (ગુલાબ Jamun Shots Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે રબડી બનવા માટે એક પેન મા દુધ ગરમ કરવુ અને અડધુ થાય ત્યા સુધી ઉકાળવું. પછી તેમા કેસર, એલાયચી પાઉડર, બાદમ પાસ્તા નો ભુક્કો અને ખાંડ એડ કરવા ને ૧૦ મીનીટ ઉકાળવું. અને ઠંડુ કરવુ

    ગુલાબ જાંબુ શોટ (ગુલાબ Jamun Shots Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગુલાબ જાંબુ શોટ (ગુલાબ Jamun Shots Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે શોટ માટે બ્રેડ ની પેલા કોર કાપી લેવી, હવે નાનો ગ્લાસ લેવો તેમા પેલા બ્રેડ રાખવી પછી ઉપર રબડી નાખવી પછી જાંબુ ના ટુકડા કરી જાંબુ નુ લેયર કરવું

    ગુલાબ જાંબુ શોટ (ગુલાબ Jamun Shots Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગુલાબ જાંબુ શોટ (ગુલાબ Jamun Shots Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગુલાબ જાંબુ શોટ (ગુલાબ Jamun Shots Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી પાછી બ્રેડ મુકવી અને ઉપર રબડી નાખવી અને પછી ઉપર જાંબુ ના કટકા મુકવા

    ગુલાબ જાંબુ શોટ (ગુલાબ Jamun Shots Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગુલાબ જાંબુ શોટ (ગુલાબ Jamun Shots Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગુલાબ જાંબુ શોટ (ગુલાબ Jamun Shots Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    અને ઉપર બાદમ પાસ્તા ની કતરણ થી ગરનીસિંગ કરવુ. તો તૈયાર છે જાંબુ શોટ.

    ગુલાબ જાંબુ શોટ (ગુલાબ Jamun Shots Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nishita Raja
Nishita Raja @Nishita_raja
પર January 15, 2021 18:21

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Gulab Jamun Rose Jambu Shots

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. અસોર્ટેડ ચીક્કી (7 પ્રકાર ની)
  2. દાલ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
  3. સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
  4. સોજી બેસન બિસ્કીટ (Soji Besan Biscuit Recipe In Gujarati)
  5. ખીચડો (Khichdo Recipe In Gujarati)
  1. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  2. મસાલા ફ્રેન્ચ બિનસ (Masala French Beans Recipe In Gujarati)
  3. મંચુરિયન ફ્રેન્કી (Munchurian Frankie Recipe In Gujarati)
  4. મમરા ના લાડુ (Mamra Ladoo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14411079
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close