શેર કરો

ઘટકો

25 મિનિટ
3 લોકો માટે
  1. 250 ગ્રામમમરા
  2. 200 ગ્રામગોળ
  3. 3 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કઢાઈ માં મમરા ને શેકી લો. પછી બીજા પેનમાં બે ચમચી ઘી મુકીને 200 ગ્રામ ગોળ નાંખી પાઈ બનાવવી.

  2. 2

    પાઈ થઈ ગયા બાદ તેમાં મમરા ને એડ કરવાં. ત્યાર બાદ તેને સરખા મિશ્ર કરી હાથ માં થોડું પાણી લગાવી તેની જરૂર મુજબ સાઈઝ ની લાડુડી બનાવી લેવી.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
પર
Gujarat, Porbandar
cooking is my meditation.❤#the_Pyl_Youbfollow me on Instagram @the_Pyl_Youband YouTube Also.....
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes