લીલા વટાણા ની કચોરી (Green Peas Kachori Recipe In Gujarati)

Kunti Naik @cook_19344314
લીલા વટાણા ની કચોરી (Green Peas Kachori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં તેલ ગરમ થાય એટલે જીરું, હિંગ અને લીમડી નાખી તલ નાખી બધાં મસાલા નાખી સતાળવા.
- 2
વાટેલ વટાણા ના દાણા નો ક્રશ કરી ને પેન માં નાખી બધું હલાવી લેવું. ઢાંકી ને ૧૦ મિની થવા દેવું..દાણા નો ક્રશ ચડી જાય એટલે ગેસ બંધ કરી નીચે ઉતરી લઇ એમાં લીલાં ધાણા અને લીલું લસણ નાખી મિક્સ કરી લેવું.
- 3
ઉપર જણાવેલ લોટ માં બધી સામગ્રી મિક્સ કરી પાલક ની પ્યુરી થી કઠણ કણક બાંધો. ભીનું કપડું ઢાંકી ને મૂકી દેવું.
- 4
બાંધેલ લોટ માંથી નાની પૂરી વની એમાં ૧ ચમચી સ્ટફિંગ મૂકી સિલ કરી કચોરી નો શેપ આપી દેવો. ધીમા તાપે પડ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવું.
Similar Recipes
More Recipes
- હૈદરાબાદી ગ્રીન બીરિયાની (Hyderabadi Green Biriyani Recipe In Gujarati)
- પોંક વડા (Green Sorghum Fritters Recipe in Gujarati)
- દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
- સ્ટફ્ડ કેપ્સીકમ ઇન સ્પીનાચ ગ્રેવી (Stuffed Capsicum in gravy)
- કેપ્સીકમ કાકડી મીઠો લીમડો ની ચટણી (Capsicum Cucumber Curry Leaves Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14423311













ટિપ્પણીઓ (5)