દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#EB
#week12
દેસાઈ વડા એ સાઉથ ગુજરાત મા પ્રસંગે બનતા ખાસ વડાં છે, જે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે

દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)

#EB
#week12
દેસાઈ વડા એ સાઉથ ગુજરાત મા પ્રસંગે બનતા ખાસ વડાં છે, જે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ કપજુવાર નો લોટ
  2. ૧/૨ કપઘઉંનો ઝીણો લોટ
  3. ૨ ટીસ્પૂનઅડદની દાળ
  4. ૨ ટીસ્પૂનદહીં
  5. ૧/૪ કપહાંડવા નો લોટ
  6. ૨ ટીસ્પૂનઆદુ મરચાં ની પેસ્ટ
  7. ૧/૨ ટીસ્પૂનહળદર
  8. ૧/૨ ટીસ્પૂનલાલ મરચું
  9. ૧ ટીસ્પૂનમીઠું
  10. ૨ ટીસ્પૂનમોણ માટે તેલ
  11. ૧/૨ ટીસ્પૂનઆચાર મસાલો ચપટી હિંગ
  12. ચપટીસોડા
  13. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં બન્ને લોટ માં દહીં,મીઠું, હળદર નાખી ૮ કલાક પલાળી રાખો

  2. 2

    અડદ ની દાળ ને ધોઈ ૨ કલાક પલાળી રાખો, પછી મીક્ષરમાં મા ક્રશ કરી લો

  3. 3

    ૮ કલાક પછી વડાં ના લોટ માં બીજા મસાલા ઉમેરી લો, ગરમ તેલ અને સોડા ઉમેરો, ગરમ તેલમાં તળી લો

  4. 4

    ગરમાગરમ દેસાઈ વડા ખાવાની ખૂબ મજા આવે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes