રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે બી સેકી લઈશું
- 2
બી સેકાઈ જાય ત્યારબાદ તેના ફોતરા કાઢી લેશું
- 3
ત્યારબાદ ગોળની પાઈ બનાવીશું
- 4
પાઈ બનાવવા માટે સૌપ્રથમ એક વાસણ લઈશું તેમાં ગોળ ઉમેરી શું ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરીશું
- 5
પાઈ તૈયાર થઈ જાય ત્યારબાદ તેમાં બી ઉમેરી શું
- 6
બી અને પાઈ ને મિક્સ કરી લઈશું
- 7
ત્યારબાદ પ્લેટફોર્મ પર તેલ લગાવી શું અને તૈયાર કરેલ આ મિશ્રણને વેલણથી વણી લઈશું તો તૈયાર છે ચીક્કી
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14427112











ટિપ્પણીઓ (4)