ગુલાબ જાંબુ (gulab jamun recipe in Gujarat)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે જાંબુનું પેકટ લેશું ત્યારબાદ તેને એક મોટા બાઉલમાં કાઢી હાથ વડે બરાબર લોટને મસળી લેશું પછી તેમાં દૂધ નાખીને તેનો સોફ્ટ લોટ બાંધી લો
- 2
પછી તેના નાના-નાના જામ્બુ વાળી લો પછી એક કડાઈમાં ઘી ગરમ મૂકી દો ઘી સી પછી મીડીયમ આચ ઉપર બધા જાંબુ તળી લો
- 3
બરાબર બ્રાઉન કલરના થાય એટલે તેને ડીશમાં કાઢી લો પછી એક તપેલીમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાંખીને ચાસણી તૈયાર કરો ચાસણી આપણે ચિકાસ જેવી કરવાની છે
- 4
હવે ચાસણી તૈયાર થઇ જાય પછી તેમાં તળેલા જાંબુ ઉમેરી દો જો ગરમ ચાસણીમાં જ જાંબુ ઉમેરી દેશો તો જાંબુ એકદમ સોફ્ટ બને છે એટલે ગરમ ચાસણીમાં જાંબુ ઉમેરી દેવા ત્યારબાદ તેને ઢાંકીને 15 મિનિટ રહેવા દો પછી તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લો
- 5
જોઈ શકું છું કે આપણા જાંબુ કેટલા મોટા થઈ ગયા છે કાજૂને બાઉલમાં કાઢીને પીસ્તા ની કતરણ માટે ડેકોરેશન કરો એને સર્વ કરો તૈયાર છે ગુલાબ જાંબુ
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (12)