ફણગાવેલા મગ-ચણા નો પુલાવ (Sprouted Moong Chana Pulao Recipe In Gujarati)

Rupal Shah @Raba123422
ફણગાવેલા મગ-ચણા નો પુલાવ (Sprouted Moong Chana Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કુકર મા ઘી ગરમ કરી જીરુ ઉમેરો. જીરુ સતળાય પછી કાપેલ ડુંગળી ઉમેરી ૨ મિનીટ સાંતળો.
- 2
હવે ફણગાવેલ મગ-ચણા ઉમેરો. આદુ-લસણ ની પેસ્ટ ઉમેરી લો. મીઠુ પણ ઉમેરી લો. ૩-૪ મિનીટ સાંતળો.
- 3
હવે ચોખા ઉમેરી લો. (ચોખા બરાબર ધોઇ ને ૧૫ મિનીટ પાણી મા પલાળી રાખવા પછી પાણી નીતારી લેવુ)
- 4
તેમાં હળદર, લાલ મરચુ પાઉડર, ગરમ મસાલો ઉમેરી બરાબર હલાવી લો. ૨ કપ પાણી ઉમેરો.
- 5
બરાબર હલાવી લો. કુકર નું ઢાંકણ બંધ કરી ૩ સીટી વાગે પછી ગેસ બંધ કરી લો. કુકર ઠંડું થાય પછી ઢાંકણ ખોલી લો. સ્વાદિષ્ટ અને હેલ્ધી પુલાવ દહીં સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14453050








ટિપ્પણીઓ