મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ધોઈ ને પલાળી દેવા. ગાજર ને જીનું સુધારી લેવું.
- 2
કુકર માં તેલ મૂકી ને જીરું નાખવું. જીરું સેકાય જાય એટલે ચોખા ઉમેરી સેકી લેવા. પછી તેમ ચોખા થી ડબલ પાણી ઉમેરવું.
- 3
હવે તેમાં ગાજર અને વટાણા ઉમેરવા. પછી મીઠુ ઉમેરી ને હલાવી ને કુકર માં 3-4 સીટી વગાડવી.
- 4
ગરમાગરમ મટર પુલાવ તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14459533















ટિપ્પણીઓ