તન્દૂરી ચા (Tandoori Chai Recipe In Gujarati)

#GA4
#Week19
#Tandoori_Recipe
#Tandoori_Chai
#Cookpadindia
ચા એટલે શું??? ચા એટલે નશો માનસ 1 દિવસ ખાવાનું ના ખાય તો ચાલે પણ ચા વગર તો નજ ચાલે હો.... ચા ન મળે તો માઠું દુખે અને ચા મળી જાય તો આખો દિ કય ન મળે તો પણ ચાલે એટલે જ હુ આજે લાવી છુ ઠંડી મા ગરમા ગરમ તન્દૂરી ચા જે થી આખો દિવસ ફ્રેશ જાય

રાંધવાની સૂચનાઓ
- 1
ફોટા મા બતાવ્યા મુજબ સામગ્રી લેવી
- 2
પછી ખાંડી ની મદદ થી આદુ,,કાળા મરી,ઇલાયચી અને તજ ને ખાંડી લેવુ અને 1 પૅન મા 200 મિલી પાણી સાથે ચા ભુકી,,ખાંડ અને પુદીનો ને 1 ઉકાળો આવે ત્યાર બાદ ખાંડેલો મસાલો શાખવો
- 3
હજી 1 ઉકાળો આવે ત્યારે 250 મીલી દૂધ ઉમેરી તેમા ચા મસાલો નાખવૂ તેમજ બીજા ગઁસ પર માટી ના કુલહડ ને ગરમ કરી લેવુ રેડ હોટ ગરમ કરવુ
- 4
ચા બની ગયા બાદ તેને ગાળી ને ગરમ કિટલી મા કાઢી લેવી
- 5
પછીથી 1 સ્ટીલ ના બાઉલ મા હોટ ગરમ કરેલા કુલહડ ને મુકવૂ ને ચા રેડવી
- 6
- 7
તો તયાર છે તન્દૂરી ચા ઠંડી મા ગરમ ગરમ ચા
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ