મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)

anil sarvaiya @cook_25767259
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટને ચાળી લેવું અને તેમાં મીઠું નાખી દેવો
- 2
ત્યારબાદ તેમાં લીલી મેથી ની ભાજી ધોઈ લો અને ચણાના લોટમાં મેથીની ભાજી નાખી દો અને ત્યારબાદ તેમાં આદું અને લીલા મરચા ની કટકી નાખી દો અને મિશ્રણને એકદમ ઘટ્ટ કરી નાખો
- 3
હવે તેમાં સાજીના ફૂલ ઉમેરો અને તેલમાં ગરમ ભજીયાની જેમ પાડો
- 4
ભજીયા ને એકદમ ગરમ તેલમાં સરસ ચડવો અને તેને ચટણી સાથે આ પીરસો
Keywords
Similar Recipes
More Recipes
- મેથી મટર મલાઈ પનીર (Methi Matar Malai Paneer Recipe In Gujarati)
- તંદુરી આલુ ટિક્કા (Tandoori Aloo Tikka Recipe In Gujarati)
- મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati)
- વેજ મસાલા પુલાવ (Veg Masala Pulao Recipe In ગુજરાતી)
- તંદૂરી ઇડલી ટીક્કા (Tandoori idli tikka Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14467020







ટિપ્પણીઓ