કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati)

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
Vadodara

#GA4
#Week19

#GA4
#Week19

વધુ વાંચો

મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati)

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
Vadodara

#GA4
#Week19

#GA4
#Week19

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનિટ
3-4 સર્વિંગ્સ
  1. ૧ વાટકીચોખા નો લોટ
  2. ૧ વાટકીચણાનો લોટ
  3. ૧/૨બાજરી નો લોટ
  4. ૧/૨ વાટકીજુવાર નો લોટ
  5. ૧/૨ વાટકીમકાઈ નો લોટ
  6. ૧/૨ વાટકીઘઉં નો લોટ
  7. ૨ ચમચીઆદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  8. ૧ ચમચીલાલ મરચું
  9. ૧ ચમચીધાણાજીરૂ
  10. ૧ ચમચીહળદર
  11. ૧ ચમચીગરમ મસાલો
  12. ૨ વાટકીમેથી ભાજી
  13. ૧ ચમચીમીઠું
  14. ૨ ચમચીખાંડ
  15. ૨ ચમચીતેલ
  16. તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કઠરોટ માં ઉપર જણાવેલ બધા લોટ લઇ લો.મેથી ભાજી સમારી ને ધોઈ લો.

    મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમાં મીઠું અને ઉપર જણાવેલ બધા સુકાં મસાલા અને લીલાં મરચાં આદું અને લસણ ની પેસ્ટ ઉમેરવી.હવે ધોઈ ને કોરી કરેલી મેથી ભાજી ઉમેરો.ખાંડ અને તેલ નું મોણ નાખી બરાબર મિક્સ કરો.

    મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરી મિક્સ કરી લો.હવે લોટ માંથી લંબગોળ આકાર ના મૂઠિયાં વાળી લો.

    મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં ધીમે ધીમે તાપે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી મૂઠિયાં તળી લો.થાળી માં કાઢી લો એજ રીતે બધા તળી લો.

    મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગરમ ગરમ સર્વ કરો.તૈયાર છે મેથી ભાજી ના તળેલા મૂઠિયાં.. લીલી ચટણી અને સોસ સાથે મજા માણો.

    મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
પર January 23, 2021 08:31
Vadodara
I'm a house wife.. cooking is my passion...just love to cook n read so many recipe.... I'm also foody mother...
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Swati
Swati @swati_17
January 24, 2021 03:02
Great 👍 Gujarat has so much to offer in terms of food...
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મેથી મટર મલાઈ પનીર (Methi Matar Malai Paneer Recipe In Gujarati)
  2. તંદુરી આલુ ટિક્કા (Tandoori Aloo Tikka Recipe In Gujarati)
  3. વેજ મસાલા પુલાવ (Veg Masala Pulao Recipe In ગુજરાતી)
  4. મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati)
  5. આમળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
  1. મેથી મટર મલાઈ સબજી (Methi "Matar Malai Sabji Recipe In Gujarati)
  2. મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)
  3. તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
  4. મેથી ની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14466292
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close