તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)

Thakker Aarti @cook_19906780
#KS
#tavochapdi
આ રીતે બનાવો તાવો ચાપડી ખૂબ સ્વાદિષ્ટ બને છે.
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS
#tavochapdi
આ રીતે બનાવો તાવો ચાપડી ખૂબ સ્વાદિષ્ટ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ માં રવો, બેસન, હિંગ, અજમો, જીરું,તલ, મીઠું, તેલ નાખી મિક્સ કરો જરૂર મુજબ હુંફાળું દૂધ લઇ કઠણ કણક બાંધવી. નાનો લુઓ લઈ હાથે દબાવી ચાપડી તૈયાર કરો.
- 2
ગરમ તેલમાં ધીમા તાપે ગોલ્ડન તળી લો.
- 3
શાક માટે કૂકર માં તેલ ગરમ થાય એટલે તજ પત્ર અને મરચું હિંગ નાખી આદુ લસણ અને મરચાં ની પેસ્ટ નાખો, ત્યાર બાદ ડુંગળી ની પેસ્ટ નાખી મસાલા નાંખી બધું સાંતળો, તેલ છૂટું પડે એટલે ટામેટા ની પ્યુરી નાંખો બટેટા અને વટાણા નાખી જરૂર મુજબ પાણી નાખી બે વ્હિસલ લો. ચાપડી અને શાક સાથે સલાડ, લસણ ની ચટણી અને છાસ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14475264











ટિપ્પણીઓ (2)