સ્પિનચ પુલાવ (Spinach Pulao Recipe In Gujarati)

Poonam K Gandhi
Poonam K Gandhi @cook_26373268

સ્પિનચ પુલાવ (Spinach Pulao Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 200 ગ્રામપાલક
  2. 150 ગ્રામચોખા
  3. 2 ચમચીફ્રેશ ક્રીમ
  4. 1 ચમચીજીરું
  5. 2નાની કટકી તજ
  6. 2 (3 નંગ)લવિંગ
  7. 1 ચમચીસમારેલા કાજુ
  8. 2 ચમચીઘી
  9. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  10. મીઠુ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પાલક ને ધોઈ ને બાફો, ચોખા ને પણ ધોઈ ને સ્વાદ અનુસાર મીઠુ નાખી ચડવા મુકો

  2. 2

    પાલક અને ચોખા ચડે એટલે ભાત માંથી વધારા નું પાણી નિતારી લો. પાલક ની મિક્સર માં પેસ્ટ બનાવો

  3. 3
  4. 4
  5. 5

    પછી એક પેન માં ઘી નાંખો પછી એમાં જીરું, તજ,લવિંગ નાંખો પછી એમાં તૈયાર કરેલા ભાત અને પાલક ની પેસ્ટ નાંખો પછી સ્વાદ અનુસાર મીઠું અને આદુ મરચા ની પેસ્ટ નાખો લાસ્ટ માં ક્રીમ અને કાજુ નાખી સરસ મિક્સ કરો તો ત્યાર છે સ્પિનચ પુલાવ ટોમેટો સૂપ સાથે સર્વં કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Poonam K Gandhi
Poonam K Gandhi @cook_26373268
પર

Similar Recipes