વોલનટ એન્ડ ડેટ્સ લોફ (Walnut Dates Loaf Recipe In Gujarati)

Payal Mehta @Payal1901
વોલનટ એન્ડ ડેટ્સ લોફ (Walnut Dates Loaf Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ખજૂરને ધોઈ ને અડધો કલાક માટે દૂધમાં પલાળી રાખો.
- 2
મેંદામાં બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર નાખીને તેને મિક્સ કરો અને અલગ રાખો.
- 3
હવે ખજૂર વાળા મિશ્રણમાં કન્ડેન્સ્ડ મિલ્ક, તેલ, વેનિલા એસેન્સ નાખો. હવે તેમાં મેંદાનું મિશ્રણ પણ નાખો.
- 4
આ બેટરમાં કોકો પાઉડર નાખીને એકસરખું મિક્સ કરો ત્યારબાદ તેમાં કિસમિસ અને અખરોટના નાના કટકા કરીને નાખીને તેને હલકા હાથે મિક્સ કરો.
- 5
એલ્યુમિનિયમના મોલ્ડને તળિયા માં બટર પેપર લગાવો. તેમાં આ લોફ નું બેટર રેડો.
- 6
તેમાં ઉપરથી અખરોટ અને ખજુર ના કટકા કરીને નાખો.
- 7
ઓવનને 160 ડિગ્રી પર 10 મિનિટ માટે પ્રી હિટ કરો. મોલ્ડ ને પ્રી હિટેડ ઓવનમાં ૩૫ થી ૪૦ મિનીટ માટે બેક કરો. લોફ બેક થઈ જાય એટલે તેને ઓવન માંથી બહાર કાઢો. ઠરે એટલે તેની સ્લાઈસ કરીને તેને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- કોફી વોલનટ ચોકો રોલ્સ (Coffee Walnut Choco Rolls Recipe in Gujarati)
- વોલનટ બીટરૂટ હમસ ઈન પિટા કપ ચિપ્સ (Walnut Beetroot Hummas In Pita Cup Chips Recipe In Gujarati)
- વોલનટ બ્રોકોલી સૂપ (Walnut broccoli soup recipe in Gujarati)
- વોલનટ ક્રેનબેરી ફજ (Walnut Cranberry Fudge Recipe In Gujarati)
- મોકા વોલનટ સ્ટ્રોબેરી ટાર્ટ(Mocha walnut strawberry tart Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14490654












ટિપ્પણીઓ (25)