કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad

#GA4
#Week20
નાના મોટા દરેક ને ગા બ્રેડ ખૂબ ભાવે છે.તેથી મે ઓવન અને યિસ્ટ વગર બનાવી છે.જે ખાવા માં ખુબ ટેસ્ટી શે બનાવવા મા પણ ખૂબ જ સરળ છે.

#GA4
#Week20
નાના મોટા દરેક ને ગા બ્રેડ ખૂબ ભાવે છે.તેથી મે ઓવન અને યિસ્ટ વગર બનાવી છે.જે ખાવા માં ખુબ ટેસ્ટી શે બનાવવા મા પણ ખૂબ જ સરળ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

50-55 મિનિટ
2 servings
  • 1 કપમેંદો
  • 1 ટેબલ સ્પૂનમિલ્ક પાઉડર
  • 1/2 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  • 1/4 ટી સ્પૂનબેકિંગ સોડા
  • 2 ચમચીખાટું દહીં
  • 2 ચમચીતેલ
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 ટી સ્પૂનખાંડ
  • 4કળીલસણ ની બારીક સમારેલી
  • 3-4 ચમચીબટર
  • સ્વાદાનુસારઇટાલિયન સિઝનિંગ
  • જરૂર મુજબમોઝરેલા ચીઝ
  • જરૂર મુજબપ્રોસેસ ચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

50-55 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ મા મેંદો,મિલ્ક પાઉડર લઈ તેમાં ખાડો કરી બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરો.

    ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં ખાંડ,મીઠું ઉમેરી ત્યાર બાદ 2 ચમચી દહીં ઉમેરો.હવે તેમાં ઇટાલિયન સિઝનીંગ ઉમેરો અને મિક્સ કરી લો.

    ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં તેલ,બટર અને થોડું થોડું પાણી ઉમેરી નરમ લોટ બાંધી લો.

    ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે લોટ પર તેલ લગાવી 20-25 મિનિટ ઢાંકી રેસ્ટ આપો.

    ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ત્યાર પચિ લોટ ને 10 મિનિટ માટે મસળી નરમ બનાવો.

    ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ગા બટર બનાવવા માટે એક બાઉલ માં બટર,ઇટાલિયન સીઝનિંગ,બારીક સમારેલું લસણ ઉમેરી મિકસ કરી લો.

    ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે લોટ નો લુઓ કરી ગોળ વણી લો.ત્યાર બાદ તેમાં બનાવેલું બટર પાથરી તેના પર ચીઝ પાથરો.

    ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ત્યાર બાદ કિનારી પર પાણી લગાવી ચોંટાડી દો.હવે તેના પર બટર લગાવી કટ મૂકી તેને એક ડિશ માં મૂકી કૂકર 20 -25 મિનિટ માટે બેક કરો.

    ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે ચીઝી ગાર્લિક બ્રેડ સર્વ કરવા માટે તૈયાર છે.

    ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર February 01, 2021 03:46
Ahmedabad

ટિપ્પણીઓ (2)

Aruna Thapar
Aruna Thapar @Arunathapar27
February 01, 2021 23:07
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગાર્લીક બ્રેડ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢેકરાં (Dhekra recipe in Gujarati)
  2. ચણાની દાળ ના સમોસા(Chana ni dal na Samosa recipe in gujarati)
  3. ઢેકરા (Dhekra Recipe In Gujarati)
  4. વેજ ફણગાવેલા કઠોળ વીથ બેબી કોર્ન સલાડ (Veg Sprouted Kathol Baby Corn Salad Recipe In Gujarati)
  5. પનીર કોર્ન ચીઝ સમોસા (Paneer Corn Cheese Samosa Recipe in Gujarati)
  1. જૈન વેજિટેબલ સૂપ (Jain Vegetable Soup Recipe In Gujarati)
  2. સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)
  3. મીક્સ કઠોળ સૂપ (Mix Kathol Soup Recipe In Gujarati)
  4. ઢેકરા (Dhekra Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14518155
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close