દૂધી ની રબડી (Dudhi Rabdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન મા ઘી નાખી ગરમ કરવા મૂકો તેમા ખમણેલી દૂધી નાખી હલાવો. ૫ મિનિટ સુઘી.
- 2
હવે તેમા દૂધ ને ખાંડ નાખી ઉકળવા દો.૧૦ થી ૧૨ મિનિટ સુઘી.વચ્ચે વચ્ચે હલાવતા રેજો.
- 3
દૂધ ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી તેમા ઇલાયચી નાખી ઠંડું કરવા ફીજ મા મૂકો.
- 4
ઠંડું થયા બાદ બદામ, પિસ્તા નો અધકચરો પાઉડર નાખી પીરશો.
- 5
બસ તૈયાર છે દૂઘી ની રબડી...😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14540373










ટિપ્પણીઓ (4)